Breaking News/અમદાવાદ: પ્રયાગરાજ પોલીસ પહોંચી જેલ સાબરમતી જેલ પહોંચી પ્રયાગરાજ પોલીસ ગેંગસ્ટર અતિક અહેમદની પૂછપરછ અતિક અહેમદ હાલ છે સાબરમતી જેલમાં ચર્ચાસ્પદ ઉમેશપાલ હત્યા કેસમાં પૂછપરછ અતિક અહેમદની મેરેથઓન પૂછપરછ ટ્રાન્સફર વોરંટથી કરી શકે છે પોલીસ ધરપકડ ધરપકડ કરી લઈ જઈ શકે છે યુપી
Breaking News/રાજકોટ: જાવરીમલ બિશ્નોઈ આપઘાત કેસ જાવરીમલ બિશ્નોઈના ભાઇએ આપ્યું નિવેદન સુપ્રીમના જજની અધ્યક્ષતામાં કમિટી બનાવો આપઘાત છે કે મર્ડર છે તેની સાચી માહિતી મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃત દેહ નહીં સ્વીકારાય
Breaking News/રાજકોટમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 124થી વધુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરાઈ તૈયારીઓ 100 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર રખાઈ રાજકોટ શહેર એક સમયે કોરોના મુક્ત હતુ