Breaking News/રાજકોટ: ઉપલેટામાં રખડતા શ્વાનનો આતંક રખડતા શ્વાને 20થી વધુ લોકોને બચકા ભર્યા હડકાયા શ્વાને બચકા ભરતા લોકોમાં ભય ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા રાજકોટ: ઉપલેટામાં રખડતા શ્વાનનો આતંક
Breaking News/વડોદરા:PIની ઓળખ આપનાર દારૂડીયો ઝડપાયો નશાની હાલતમાં પુરપાટ કાર ચલાવતા ઝડપાયો પોતાને રીટાયર્ડ PI ગણાવતો હતો નશેબાજ નશેબાજ કારચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો નશેબાજ કારચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ રોકયો હતો સ્થાનિક લોકો પર ડંડા વળે હુમલો કરવાનો પ્રયાસ
Breaking News/રાજ્યમાં કોરોના કેસોમાં ભયજનક ઉછાળો રાજ્યમાં કોરોનાનો આંકડો 400ને પાર છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસો નોંધાયા અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસો રાજકોટમાં નવા 40 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 32 કેસો નોંધાયા મોરબીમાં નવા 18 કેસો સામે આવ્યા અમરેલીમાં 15 નવા કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 12 કેસો સામે આવ્યા
Breaking News/CM ભુપેન્દ્ર પટેલ આજે કર્ણાટકના પ્રવાસે બેંગ્લોરના બેલારીમાં હાજરી આપશે CM સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે CM મેખરી સર્કલ પર સાંજે યોજાશે કાર્યક્રમ CM ભુપેન્દ્ર પટેલ આજે કર્ણાટકના પ્રવાસે
America News/આકાશમાં ઉડતા પ્લેનમાં બગડી પાયલોટની તબિયત, પેસેન્જરે કરાવ્યું ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ!