Breaking News/વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ સરીગામ GIDCની કંપનીમાં આગ વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગની ઘટના ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત કંપનીમાં આગના કારણે સ્લેબ ધરાશાયી
Breaking News/દ્વારકા: ભાણવડ પાસે 108માં લાગી આગ દર્દીને લઈને જતી એમબ્યુલન્સમાં આગ ફાયર ફાયટરે આગ પર મેળવ્યો કાબૂ
Breaking News/સાબરકાંઠામાં હીટ એન્ડ રનની ઘટના ઘટનામાં 1 વ્યક્તિનું મોત 2 ઈજાગ્રસ્ત તસિયા રોડના ધનપુર પાટિયા પાસે બન્યો બનાવ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી
Breaking News/વડોદરા : અપહરણ અને હત્યાનો મામલો રાજુનાથ અને કૈલાશનાથનું ચાર લોકોએ અપહરણ કર્યું જે મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રાજુ ભરવાડ અને બેચર ભરવાડની ધરપકડ કરી
Breaking News/અમરેલી: સાવરકુંડલામાં મેગા ડિમોલિશન ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાશે
Breaking News/સ્કૂલોમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાત આજે ગુજરાત વિધાનસભામાં લવાશે બિલ ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા બનશે ફરજિયાત
Breaking News/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી હાલ ગરમીમાં મળશે આંશિક રાહત આગામી 3 દિવસ મળશે આંશિક રાહત 3 દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટશે તાપમાન 3 દિવસ બાદ ફરી તાપમાનમાં થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બદલાવ હાલ શિયાળો મોટા ભાગે પૂર્ણ. હવામાન વિભાગ માર્ચમાં ગરમીની થશે ખરી શરૂઆત. હવામાન વિભાગ હાલમાં ભુજમાં સૌથી વધુ 37 ડિગ્રી અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન