Breaking News/સુરત: શ્વાનના હુમલાની વધુ એક ઘટના ભેસ્તાનમા બાળકી પર શ્વાને હુમલો કર્યો ગાલ અને પગના ભાગે શ્વાને બચકા ભર્યા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ શ્વાનોના હુમલાને પગલે લોકોમાં ગભરાહટ
Breaking News/વડોદરા: બરોડા ક્રિકેટ એસો. સાધારણ સભા શરૂ બરોડા ક્રિકેટ એસો 82મી વાર્ષિક સભા શરૂ જ્યોતિ ગાર્ડન સ્થિત બીસીએની AGM AGMમાં મોટી સંખ્યામાં બીસીએના સભ્યો હાજર બીસીએના હોદ્દેદારો સભ્યોને આપશે હિસાબ કિતાબ AGMની બેઠક તોફાની થવાની શક્યતા
Breaking News/રાજકોટ: સિવિલમાં યેલો ફીવર રસી ખતમ સિવિલ હોસ્પિટલમાં યેલો ફિવરની રસી નથી 10 દિવસથી યેલો ફીવર વેક્સિનનો સ્ટોક પૂર્ણ રસી માટે લોકો જામનગર સિવિલ જવા મજબૂર એક સપ્તાહમાં 70 લોકો મુકાવે છે રસી
જમ્મુ-કાશ્મીર/10 દિવસમાં પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાના હતા આતંકીઓ, પૂર્વ કમાંડરે પુસ્તકમાં કર્યો ખુલાસો
Breaking News/મોડાસાના ગ્રામીણ પંથકમાં દીપડાઓનો કહેર સાંજે એક સાથે બે જગ્યા પર પશુઓનું મારણ દીપડાઓએ ત્રણ વર્ષના ભેંસના બચ્ચાનું મારણ કર્યું બોલુન્દ્રા ગામે પણ ગાયના બચ્ચાનું મારણ કર્યું પશુઓના મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ છેલ્લા એક મહિનાથી દીપડાના પરિવારે મચાવ્યો આતંક
Breaking News/વડાપ્રધાન મોદી આજે કરશે મન કી બાત આકાશવાણી પર કરશે મન કી બાત સવારે 11 વાગે મન કી બાત કરશે મોદી મન કી બાત કાર્યક્રમનો 98મો એપિસોડ દેશ, વિદેશના લોકો સાથે વિચારો શેર કરશે