Breaking News/અમદાવાદ: હવામાન વિભાગની આગાહી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે
Breaking News/રાજકોટ: પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં દુષ્કર્મ ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર ગુજાર્યું દુષ્કર્મ હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાની ફરિયાદ તરુણીના ભાઈને પણ મારી નાખવાની ફરિયાદ દુષ્કર્મ અને મારી નાખવાની યુની. પોલીસમાં ફરિયાદ
Breaking News/સુરત:બારડોલીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી PRB આર્ટ્સ એન્ડ PGR કોલેજમાં મારા મારી વિદ્યાર્થીઓ પાર્કિગમાં સામ-સામે આવી ગયા નજીવી બાબતે પાર્કિંગમાં કરી મારામારી મારમારીની સમગ્ર ઘટના થઈ કેમેરામાં કેદ પોલીસને જાણ કરાતા પોલીસ પહોંચી કોલેજમાં
Breaking News/બનાસકાંઠા: યુવાનનું અપહરણ કરી માર માર્યો અપહરણ કરી મારમારીને અશ્લીલ વિડીયો બનાવ્યો પાલનપુર ડીસા હાઇવે પર કરાયું અપહરણ રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ અશ્લીલ વિડિઓ બનાવી ધમકી આપતા ફરિયાદ 7 શખ્સો સામે પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
Breaking News/અમદાવાદ: મિત્રએ કરી મિત્રની હત્યા સરદારનગરના જી વોર્ડમાં બન્યો બનાવ પ્રેમિકા અંગે બોલાચાલી થતા છરીના ઘા ઝીંક્યા
Breaking News/જામનગર:છોટા હાથીના ચાલકે સર્જ્યો અકસ્માત રોંગસાઇડમાં પુરપારટ ઝડપે આવી કર્યો અકસ્માત બે થી ત્રણ મોટરસાયકલને લીધી અડફેટે સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા
Breaking News/જૂનાગઢ: છકડામાંથી યુવક-યુવતીની લાશ મળી સિવિલ હોસ્પિટલ પાસેથી મળી યુવક યુવતીની લાશ છકડા રિક્ષામાંથી લાશ મળતા અનેક ચર્ચા યુવક યુવતી બે માસ પહેલા ઘરેથી ભાગ્યાની માહિતી કોહવાયેલી હાલતમાં લાશ મળતા પોલીસમાં દોડધામ એ ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી આવ્યો
Breaking News/કચ્છ: RR સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો આદિનાથ ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડી 30 લાખના 3 ટ્રેઇલર પણ કબજે કરાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી