Breaking News/અમદાવાદ:ખોખરા બ્રિજ બંધ હોવાનો મામલો ખોખરાબ્રિજને લઈ સામાન્ય સભા થઇ શકે હોબાળો મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ થઇ શકે છે હોબાળો ખોખરાના બ્રિજને તોડવા સિવાય કોઈ ઉકેલ જ નથી પ્રજાના 40 કરોડનું કોર્પોરેશનએ કર્યું પાણી અધિકારીઓ કે સુપરવાઇઝર હજુ સુધી લીધી જ નથી મુલાકાત તેરી ભી ઔર મેરી ભી ચૂપ, કોઈ બોલવા જ તૈયાર નથી 35 ટનની ક્ષમતાનો બ્રિજ બનાવ્યો હોવા નો લુલો બચાવ બ્રિજ બનાવટ ગુણવતામાં સદંતર નિષફળ ગયો છે બ્રિજ
Breaking News/વડોદરા :વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત તરસાલીના યુવાને ગળેફાસો ખાઇ કર્યો આપઘાત બાલાજી રેસીડેન્સીમાં રહેતાં શીખ યુવકનો આપઘાત નિશાંત સિંહે ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત પોલીસેને હિન્દીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી અક્ષય જેસે લોગો કો માફ મત કરના લખ્યુ હતુ 15 ટકાના વ્યાજે 20 હજાર ઉછીના લીધા હતા
Breaking News/પ્રથમ બજેટ 22 ઓગષ્ટ 1960ના રોજ રજુ થયું સ્વ.CM જીવરાજ મેહતાએ રજુ કર્યું હતું પહેલું બજેટ છ વખત 24 ફેબ્રુઆરીએ બજેટ રજુ થયું વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યું સૌથી લાબું બજેટ પ્રવચન સુરેશ મહેતાના નામે મનોહરસિંહજી જાડેજાના નામે સૌથી ટુંકુ પ્રવચન
Gujarat Budget 2023/3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો
Gujarat Budget 2023/ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ નથી