Breaking News/રાજકોટમાં લીંબુના ભાવે સદી ફટકારી ઉનાળો શરૂ થતાં જ ઉંચકાયા લીંબુના ભાવ શિયાળામાં 40 રૂપિયે મળતાં લીંબુનો ભાવ 100 પાર
Breaking News/સગીરાના ગર્ભપાત મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો દુષ્કર્મ બાદ સગીરાને રહ્યો હતો ગર્ભ સિવિલના નિષ્ણાંતો પાસે અહેવાલ મંગાવ્યો હતો બાળકને જન્મ આપવા સગીરા તૈયાર ન હતી 19 સપ્તાહ અને 4 દિવસના ગર્ભપાતની મંજૂરી તબીબોએ ગર્ભપાત કરાવી શકાયનો રિપોર્ટ આપ્યો
Breaking News/જે.પી.નડ્ડા આજે કર્ણાટકની મુલાકાતે BJP અધ્યક્ષની ત્રણ દિવસીય મુલાકાત કર્ણાટરમાં જનસભાને કરશે સંબોધિત ઉડ્ડપી અને બેલુરમાં કરશે સભા સંબોધિત મોટરસાયકલ રેલીમાં પણ ભાગ લેશે નડ્ડા
Breaking News/જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ શાંતિમય વાતાવરણમાં મેળો થયો પૂર્ણ સાધુ સંતોની નીકળી હતી શાહી રવાડી રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરમાં આરતી સાધુ સંતોએ કર્યું હતું મૃગીકુંડમાં સ્નાન
Breaking News/આજથી ત્રીજા તબક્કાની સાગર પરિક્રમા સુરત, હજીરા બંદરથી શરૂ થશે સાગર પરિક્રમા સાગર પરિક્રમા એ એક ઉત્ક્રાંતિ વિષયક યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવ અંગર્ગત પરિક્રમા આજથી ત્રીજા તબક્કાની સાગર પરિક્રમા