Breaking News/પોરબંદરમાં કાળજુ કંપાવનારી ઘટના 2 માસની બાળકીને ભુવાએ ડામ દીધા બાળકીને ભુવા પાસે માતા જ લઇ ગઇ હતી તબિયત ખરાબ થતાં ભુવા પાસે લઇ ગઇ હતી બાળકીને સરદી અને કફ થઇ જતાં લઇ જવાઇ ભુવાએ મટાડવાના નામે માસૂમને ડામ આપ્યા લોખંડના ધગધગતા સળીયાથી આપ્યા ડામ લગ્ન પ્રસંગથી પરત ફરેલા પિતાને થઇ હતી જાણ બાળકી વધુ બિમાર પડતાં હોસ્પિટલમાં ખેસેડાઇ
Maharashtra/મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું, રમેશ બૈસને સોંપવામાં આવી જવાબદારી
Breaking News/સુરત:ઇઝરાયલમાં વેપાર કરનારની પત્નીનો આપઘાત પરણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી પરિણીતાનો પતિ ઇઝરાયલમાં કરે છે હીરાનો વેપાર અન્ય યુવતી સાથે અફેર હોવાથી હેરાન કરતો હતો અવારનવાર છુટાછેડા લેવા માટે ધમકી આપતો હતો સાસરીયા પક્ષે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
Breaking News/ભુકંપગ્રસ્ત તુર્કી માટે ભારત તરફથી મદદની વણઝાર તુર્કીમાં સહાયતા માટે વધુ એક વિમાન રવાના ભારત તરફથી વધુ એક વિમાન મદદે મોકલાયું મેડિકલ ટીમ સાથેનું વધુ એક વિમાન રવાના
Breaking News/હિમાચલમાં ભારે બરફવર્ષા બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બરફવર્ષાના કારણે હિમાચલના 216 રોડ બંધ 3 રાષ્ટ્રીય રાજમાર્ગો પણ બંધ કરવાની ફરજ પડી બરફવર્ષાના કારણે તમામ રોડ પર બરફની ચાદર
Breaking News/હવે દિલ્લીથી જયપુર સાડા ત્રણ કલાકમાં પહોંચાશે આજે દિલ્લી-મુંબઇ હાઇવે 1 ફેઝનું કરાશે ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદી કરશે એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન 12,150 કરોડથી વધુના ખર્ચે એકસપ્રેસ વેનું નિર્માણ
Breaking News/કેન્દ્રીય આરોગ્યમંત્રી માંડવીયા આજે રાજકોટમાં પ્રાસંલા ખાતે રાષ્ટ્રગાથા શિબીરમાં હાજરી આપશે હિરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે એઇમ્સરમાં ચાલતી ઓપીડીની પણ કરશે મુલાકાત અધિકારીઓ પાસેથી રીપોર્ટ મેળવી સમીક્ષા કરશે