Breaking News/જુનિયર કલાર્ક પેપર લીક મામલો હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતું હતું પેપર હૈદરાબાદ પાસેના સૈદરાબાદમાં છે પ્રિન્ટીંગ પ્રેસ પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતા માણસે આપ્યું હતુ પેપર પ્રદીપ નાયકને પ્રિન્ટીંગ પ્રેસના માણસે આપ્યું હતુ પેપર
Breaking News/ગાંધીનગર: સરકારમાં બેઠકોનો ધમધમાટ CMની પંચાયત બોર્ડના અધિઆરીઓ સાથે બેઠક મુખ્યમંત્રીએ અધ્યક્ષ અને સભ્યો કરી બેઠક બેઠકમાં IBના અધિકારીઓ પણ રહ્યા હાજર ગુજરાત પંચાયત સેવા બોર્ડ કરશે કોન્ફરન્સ બપોરે ત્રણ કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે
Breaking News/ભાવનગરમાં કૉંગ્રેસ દ્વારા પેપર લીકનો વિરોધ નારી ચોકડી ખાતે પૂતળા દહન કરી વિરોધ કૉંગ્રેસ કાર્યકત્તા દ્વારા પોસ્ટર લગાવી કર્યો વિરોધ કોંગ્રેસના તમામ કાર્યકરોની પોલીસે કરી અટકાયત
Naba Das Firing/ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ઘાતક હુમલો, પોલીસ અધિકારીએ તેમને છાતીમાં મારી ગોળી: સ્થિતિ ગંભીર
Rahul Gandhi at Lal Chowk/રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોકમાં લહેરાવ્યો તિરંગો, કાશ્મીરી પંડિતોને લઈને પીએમને પૂછ્યા પ્રશ્નો