Breaking News/અરવલ્લીમાં મેડિકલ ઓફિસરની દાદાગીરી ઓફિસર નિલેશ રાવે જમાવ્યો રોફ નશામાં ધુત્ત થઈ મહિલાની કરી પજવણી હેરાન થતા મહિલાએ 181ની મદદ માગી અભયમ ટીમ સાથે પણ અસભ્ય વર્તન અભયમની મહિલા કર્મચારીને ગાળો બોલી ઓફિસરનો સમગ્ર વિડીયો થયો વાયરલ PSIને પણ ગાળો બોલી નિલેશ રાવ સામે વિધિવત ફરિયાદ નોંધાઇ
Breaking News/બોટાદના ગઢડા સહિત પંથકમાં ભર શિયાળે વરસાદ ગઢડા, ઢસા,પાટણા, માલપરામાં વરસાદી માહોલ ભાર શિયાળે માવઠું પડતા રવિ પાકોને વ્યાપક નુકશાન ઘઉં, જીરુ, ચણા, ધાણા સહીતનાં રવીપાકોને નુકસાન કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો
Breaking News/બનાસકાંઠા: વડગામના પિરોજપુરા ગામે ચોરો ઝડપાયા ગામના લોકોની ઝપટે ચડ્યા ચોરી કરતા બે ચોરો બંને ચોરોને ગામના લોકોએ ચખાડ્યો મેથીપાક બંને ચોરોને માથે મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા બંને ચોરોના ગળામાં “હું ચોર છું”નું લગાવાયું બોર્ડ ઝડપાયેલા બંને ચોરોને ગામલોકોએ પોલીસને સોંપ્યા
Breaking News/રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો કમોસમી વરસાદની આગાહી રાજકોટમાં વરસાદના હળવા ઝાપટા કમોસમી વરસાદને પગલે ખેડૂત ચિંતાતુર
Breaking News/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવતા આરોપીઓ ઝડપાયા વિદેશ જતા લોકોના બનાવતા હતા ખોટા ડોક્યુમેન્ટ અપાવતા હતા વિદેશના ટુરિસ્ટ વિઝા બે એજન્ટોને ક્રાઈમ બ્રાંન્ચે દબોચ્યા એજન્ટો પાસેથી સર્ટિફિકેટ મળી આવ્યા બેંકિંગ સર્ટિફિકેટ તથા નોટરીના દસ્તાવેજ કબજે કરાયા ભાવિન પટેલ અને રોનક સોનીની ધરપકડ