Breaking News/જામનગર: લાખોટા તળાવમાંથી વૃધ્ધાની લાશ મળી આવી ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો મૃતદેહને પીએમ અર્થે જી.જી હોસ્પિટલ ખસેડ્યો મૃતક વૃદ્ધાની ઓળખની તજવીજ
Breaking News/અમદાવાદમાં કમોસમી વરસાદ પડયો લાંભા, નારોલ, અસલાલીમાં વરસાદ કમોસમી વરસાદને પગલે ઠંડી વધી
Breaking News/અરવલ્લી:ઠંડીમાં ઠુઠવાઈ જવાથી ખેડૂતનું મોત માલપુરના વિરણીયા ગામની ઘટના પતિ – પત્ની રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ઘરે આવ્યા બાદ વહેલી સવારે ખેડૂતનું મોત 62 વર્ષીય લક્ષ્મણજી જીવાજી પગીનું મોત
Breaking News/ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનો જંગ ભાજપે 48 ઉમેદવારોનાં નામ કર્યા જાહેર ભાજપ બાદ કોંગ્રેસે પણ નામ જાહેર કર્યા કોંગ્રેસે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા આગામી 16મી ફેબ્રુ.એ યોજાશે ચૂંટણી
Breaking News/અમદાવાદ:AMC દ્વારા પૈસાનું પાણી AMC દ્વારા પૈસાનું થઇ રહ્યું છે પાણી વસ્ત્રાલમાં પાણીની કરોડો રૂપિયાની ટાંકી ખાલી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન છતાં ટાંકી ખાલી એક જ વર્ષમાં ફરી વાર સમારકામ કરવું પડ્યું લોકોએ કનેક્શનના પૈસા ભર્યા છતાં કનેક્શન નહિ ટાંકીની સમારકામની સમસ્યાથી પરેશાન લોકો લોકોના ટેક્સના પૈસાનો થઇ રહ્યો છે વેડફાટ
Gujarat Rains/ભરશિયાળે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો
Bollywood/અનુરાગ કશ્યપને છે ચિંતા- ભારતીય સિનેમામાંથી RRR નિર્માતા એસએસ રાજામૌલીને ચોરી શકે છે હોલીવુડ