Breaking News/વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શનમાં અલગ અલગ ખાદ્ય વેચાણ એકમો પર કાર્યવાહી ફરસાણ મીઠાઈની દુકાનો પર પહોંચી ટીમો શહેરના ચાર ઝોનમાં શરુ કરાઈ કાર્યવાહી તહેવારને લઈ આરોગ્ય વિભાગની કામગીરી જરુરી ફરસાણ મિઠાઇના લેવાશે નમુના ફુડ સેફ્ટી વ્હીકલ સાથે સ્થળ પર જ સેમ્પલની તપાસ
Breaking News/અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપ પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો નારણપુરા પોલીસ સ્ટેશનનો છે કોન્સ્ટેબલ પો.કો પ્રકાશ રબારીએ માંગી હતી લાંચ ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા ઝડપાયો 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા દારૂનો કેસ ના કરવા માટે માંગી હતી લાંચ
Breaking News/અરવલ્લી: બાયડમાં કારમાં લાગી ભીષણ આગ બાયડ-ધનસુરા રોડ પર બની ઘટના રોડ સાઈડ પાર્ક કારમાં ભીષણ આગથી દોડધામ સીએનજી કારમાં લાગી આગ આગમાં કોઈ જાનહાનીની નહિ
Breaking News/અલ્પેશ કથીરિયાની ભાજપમાં જોડાવાની અટકળો અલ્પેશ કથીરિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત પાસ સંગઠનનાં કન્વીનર છે અલ્પેશ કથીરિયા અલ્પેશ કથીરિયાનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન ભાજપમાં જોડાવાની વાતનું કોઇ તથ્ય નથી: કથીરિયા સરકાર સામે અમારી બે માંગણી છે: કથીરિયા શહીદ પરિવારોને નોકરી ફાળવવામાં આવે: કથીરિયા પાટીદાર યુવાનો સામે આંદોલન કેસ પરત ખેંચાય સરકાર માંગણી સ્વીકારે પછી નક્કી કરીશું: કથીરિયા વડાપ્રધાન સાથે પણ આ બંને મુદ્દાની રજૂઆત થાય તે પ્રયાસ
હેવન બાપ/ભૂતના ડરથી પિતાએ કરી દીકરીની હત્યા, 7 દિવસ સુધી રાખી ભૂખી અને આપ્યો આવો ત્રાસ:અંતે 14 વર્ષની બાળકીનું મોત