મહેસાણા/કિસાન અને સહકાર સંમેલન યોજાશે ઊંઝા APMC દ્વારા સંમેલનનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે સંમેલન CM, ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતમાં સંમેલન આ કાર્યક્રમમાં સરકારનું થશે અભિવાદન સરકારી વિ.કોલેજને ડૉ.આશાબેન સાથે જોડવા નિર્ણય સરકારના નિર્ણય બદલ સરકારનું થશે અભિવાદન આ પ્રસંગે વિવિધ સહાનું થશે વિતરણ
Bollywood/નશામાં ધૂત સારા અલી ખાને સિક્યોરિટી ગાર્ડને ખોટી જગ્યાએ કર્યો સ્પર્શ, વીડિયો જોઈને લોકોએ કરી ટ્રોલ
અમદાવાદ/વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી આગામી સમયમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠકનું આયોજન 1,2 અને 3 ઓક્ટોમ્બરે મળશે બેઠક સ્ક્રીનીંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળશે બેઠક રમેશ ચેનીથલ્લાની અધ્યક્ષતામાં મળશે બેઠક પહેલી યાદી માટે ઉમેદવારો કરાશે ફાઈનલ 15 ઓક્ટોમ્બર પહેલા કોંગ્રેસ જાહેર કરશે પહેલી યાદી
મૃતદેહ સાથે દોઢ વર્ષ.../સુકાઈ ગઈ લાશ, અકડી ગયા હાડકાં, માતા-પિતાએ કહ્યું- અમારો દીકરો જીવિત છે… અમે તેને રોજ ગંગાના પાણીથી લૂછીએ છીએ.
અમદાવાદ/ભાજપના કોર્પોરેટર સામે મારામારીના આક્ષેપ ભાજપના કમલેશ પટેલ સામે મહિલાએ કર્યો આક્ષેપ સોસાયટીમાં બ્લોક નાખવાની બાબતમાં થયો હતો ઝગડો કોર્પોરેટરએ ફરિયાદી અને તેના પતિને માર માર્યાનો આક્ષેપ મહિલાએ અમરાઇવાડી પોલીસમાં અરજી કરી અગાઉ નરોડા કોર્પોરેટર સોમા પટેલ સામે ચાલી રહી છે ફરિયાદ
ઉત્તરાખંડ/અંકિતા ભંડારી હત્યાકાંડ મામલો હત્યાકાંડ બાદ એકશનમાં પ્રદેશ ભાજપ આરોપી પુલકિતના પિતા-ભાઇ સામે કાર્યવાહી ભાજપે પિતા વિનોદ આર્ય-ભાઇને પક્ષમાંથી કર્યા બરતરફ અંકિતા ભંડારીનો મૃતદેહ મળતાં તપાસ તેજ