Breaking News/ખેડાઃ પેટ્રોલપંપ ઉભા ઉભા પડી જઇ થયુ મોત, કપડવંજના પેટ્રોલપંપ પર બની ઘટના, અરવલ્લીના મુસાફરનુ થયુ મોત, રીક્ષામાં ડીઝલ પુરાવવા ઉભા હતા, હસમુખ ઝાલા નામના વ્યક્તિનું થયુ મોત, સમગ્ર ઘટના CCTV કેદ
એક્શનમાં સરકાર/કેન્દ્ર સરકારે 52 લાખ સિમ કાર્ડ કર્યા ડિએક્ટિવેટ, 67 હજાર મોબાઈલ સિમ ડીલર પણ બ્લેકલિસ્ટ, ચેક કરો તમારો નંબર છે કે નહીં?
પ્રહારો/દિલ્હી વિધાનસભામાં મોદી સરકાર પર કેજરીવાલનો મોટો આરોપ, કહ્યું- ચીન સાથે સમજૂતી થઈ હતી, ગુપ્ત રીતે આપી હતી જમીન