Breaking News/દમણ: કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્કયું, ચાઇનાના જહાજની મદદે પહોંચ્યું ભારતીય કોસ્ટગાર્ડ, ચાઇનાના જહાજમાં ક્રુ-મેમ્બરને આવ્યો હાર્ટ એટેક, ચાઇનાથી UAE જઈ રહ્યું હતું જહાજ, દરિયામાં 200 કિ.મી દૂર કોસ્ટગાર્ડનું ઓપરેશન, પોરબંદર અને દમણ કોસ્ટગાર્ડનું ઓપરેશન, ક્રુ-મેમ્બરને એરલીફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડ્યા
Sanjay Dutt Accident/સંજય દત્ત સાથે ‘ડબલ ઈસ્માર્ટ’ના શૂટિંગ દરમિયાન થયો મોટો અકસ્માત, માથામાં આવ્યા ટાંકા