Breaking News/બિપોરજોય વાવાઝોડાની નુકશાનીનો રિપોર્ટ તૈયાર વાવાઝોડાથી 1,797.82 કરોડના નુકશાનનો રિપોર્ટ કૃષિ વિભાગમાં 20 કરોડ રૂપિયાના નુકશાનનો રિપોર્ટ બંદર અને વાહન વ્યવહારને 72.72 કરોડના નુકશાનનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગને 702 કરોડના નુકશાનનો રિપોર્ટ વીજળી સહિતની સેવાને 909 કરોડથી વધુના નુકશાનનો રિપોર્ટ 8 જીલ્લાના 19.16 લાખથી વધુ વસ્તીને અસર થયાનો રિપોર્ટ
Breaking News/ખેડા નેશનલ હાઇવે-8 પર સર્જાયો અકસ્માત ટેમ્પામાં સવાર 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત ખેડા જીલ્લાના ગુતાલ પાસે બની ઘટના તમામ ઇજાગ્રસ્તો લક્ષ્મીપુરા ગામના રહેવાસી ઇજાગ્રસ્તો સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી અકસ્માતમાં ટેમ્પોને પોહચ્યું ભારે નુકસાન
Breaking News/જૂનાગઢના ભેસાણમાં વૃદ્ધાની હત્યા ભેસાણના ચુડા ગામમાં બની ઘટના તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાની કરાઈ હત્યા એકલવાયું જીવન જીવતી હતી વૃદ્ધા ઘટનાને પગલે પોલીસ પહોંચી ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો
Breaking News/ભાવનગરમાં મોટી દુર્ઘટના માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહિ 10 થી 15 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા