Breaking News/ભાવનગર: ગારીયાધાર અને જેસરમાં વરસાદ, ગામડી, નાનીવાવડી, પાંચ ટોપરામાં વરસાદ, પીપરડી, રાણી ગામ, શેવડીવદરમાં પણ વરસાદ, પીપરડી જતા માર્ગ પર પુલ પર પાણી ભરાયું, વિદ્યાર્થીઓને પાણીમાં ચાલીને જવુ પડ્યું સ્કુલ
Breaking News/ગીરસોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ, વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી, વરસાદ શરૂ થતાં ધરતી પુત્રો ખુશ ખુશાલ, ખેતરોમાં વરસાદના પાણી ભરાયા
પ્રહાર/રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો હુમલો, કહ્યું- જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલા લોકોને કેમ મળ્યા?