Breaking News/અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ, નારણપુરા,એસજી હાઇવેમાં વરસાદ, અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક
Breaking News/અબડાસાના સુડધ્રો મોટીમાં વીજળી પડતાં એકનું મોત, વીજળી પડતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ, ખેતરમાં કામ કરતા સમયે આકાશી વીજળી ત્રાટકી, વરસાદી વાતાવરણ વચ્ચે ગામના સીમાડામાં બન્યો બનાવ, ઇજાગ્રસ્તોને સારવાર માટે નલિયા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
Breaking News/મહુવામાં આકાશી વિજળી પડતા નાસભાગ, મહુવાના ખાટકીવાડમાં વિજળી પડી, મકાનમાં ઇલેકટ્રીક વસ્તુઓને નુકશાન થયું, વિજળી પડતાં મકાનને પણ થયુ નુકશાન
Breaking News/અમરેલી: ખાંભાના પાટી ગામે હત્યાનો બનાવ, ગામની સીમમાં માતા પુત્રની હત્યા થતા ચકચાર, રાયડી અને પાટી ગામના સીમાડે કરાઈ હત્યા, ખેતી કામ કરતા માતા-પુત્રની કરાઈ હત્યા, ઘટનાને પગલે DySP સહીત પોલીસનો કાફલો દોડ્યો, અમરેલી SP દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ