Breaking News/વડોદરામાં હોટેલની લીફ્ટમાં ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી વધુ સંખ્યામાં લોકો લિફ્ટમાં બેસતા લિફ્ટ બંધ થઇ લિફ્ટમાં વજન વધી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રી લિફ્ટમાં ફસાયા લિફ્ટ ખોલી કેટલાક લોકોને ઉતારવામાં આવ્યા વજન ઓછું થતા લિફ્ટ પુન: શરુ થઇ સાજન નિવાસમાં પરત ફરતા લિફ્ટમાં ફસાયા હતા બાબા નવલખી મેદાનમાં દિવ્ય દરબાર માટે વડોદરા પધાર્યા છે શાસ્ત્રી
Breaking News/પોરબંદરના શ્રીનગર નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રક સાથે અથડાતા કારનો નીકળ્યો કચ્ચરઘાણ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ ઇજાગ્રસ્તો મહીસાગરના હોવાનું સામે આવ્યું
ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી
જમ્મુ-કાશ્મીર/અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા બાબા બર્ફાનીની ગુફાનો VIDEO, લેફ્ટનન્ટ ગવર્નરે કરી પ્રથમ પૂજા