Breaking News/અમદાવાદ:બાપુનગરમાં ભીષણ આગ 1 કિમી સુધી આગના ગોટેગોટા દેખાયા વિકાસ એસ્ટેટમાં લાગી ભીષણ આગ ફટાકડાની દુકાનોમાં લાગી ભીષણ આગ
Breaking News/દાહોદ:પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા દુષ્કર્મ અને હત્યાંના કેસમાં આરોપીને સજા કૌટુંબિક મામાએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મ ગુર્જાયા બાદ હત્યા કરી દીધી હતી
Breaking News/અમદાવાદમાં ગરમીના પારો આસમાને ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ ગરમીનો પારો 42 ડીગ્રીએ પહોંચ્યો મોટાભાગના રોડ રસ્તાઓ સુમસામ
Breaking News/અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી ધમકી બીનીતાબેનને હેરાન કરશો તો મર્ડરની આપી ધમકી બે અજાણ્યા શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો ફરિયાદી તેજસ પટેલને થયા, પહોંચી ગંભીર ઇજા અગાઉ અનેક કૌભાંડમાં બાલાજી ગ્રુપનું આવ્યું છે નામ CBI અને HCમાં પણ આ મામલે થઈ છે ફરિયાદ ફરિયાદી તેજસ પટેલ ને જાન નું જોખમ વધ્યું