Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદના વાતાવરણમાં પલટો અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

Breaking News/સુરત ACBનો વલસાડમાં સપાટો કેનેરા બેંકનો મેનેજર લાંચ લેતા ઝડપાયો રોજગાર ધંધા માટે લોન પેટે માંગી હતી લાંચ બાજપાઇ બેંકેબલ યોજનાની લોન આપવાની હતી લોન પાસ કરી આપવા મેનેજરે માંગી હતી લાંચ

Breaking News/કચ્છના અનેક વિસ્તારમા વરસાદ અંજારના અનેક ગામોમાં પણ વરસાદ મથડા, સાપેડા વિસ્તારમાં ઝરમર વરસાદ પવનની સાથે વરસાદી માહોલ

Breaking News/રાજકોટ:રૈયા બ્રિજમાં પડી મોટી તિરાડ પડી થોડા વર્ષ પહેલા જ બન્યો હતો રૈયા બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજમાં મોટી તિરાડ પડી આજે બપોરના સમયે બ્રિજ પરથી પડ્યા પોપડા સદ્નસીબે નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા ન પહોંચી રૈયા બ્રિજ પરથી હજ્જારો લોકો પસાર થતા હોય છે

Breaking News/ભાવનગર:શીવુભા ગોહિલના રિમાન્ડ મંજૂર ચાર દિવસરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા 14 દિવસના રિમાન્ડની કરાઇ હતી માંગ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પુછપરછમાં થશે ચોંકાવનારા ઘટસ્ફોટ

Breaking News/બનાસકાંઠા:થરાદમાં સફાઇ કર્મીનું મોત ગટર સફાઇ વખતે થયું કર્મચારીનું મોત બે કર્મચારીઓ કરી રહ્યા હતા ગટરની સફાઇ ધરણીધર સોસાયટી પાસે બની ઘટના ગટરમા ઉતરેલા એક કર્મચારીનું ઘટનાસ્થળે મોત અન્ય કર્મચારીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Bollywood/અમીષા પટેલ પર ફરી છેતરપિંડીનો આરોપ, પ્રોડ્યુસર્સ એસોસિએશને મોકલ્યું સમન્સ

Japan Airlines/ટોક્યો જઈ રહેલા જાપાની વિમાનમાં ટેકનિકલ ખામી, પાંચ કલાક બાદ દિલ્હી પરત ફર્યું

નકલી પોલીસ

ગુજરાત/સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

મોટા સમાચાર/પોલીસદળમાં મોટાપાયા પર ફેરફારના સંકેતો, સીએમની સિક્યોરિટી બદલાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy