જાહેરાત/આવતીકાલે જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગની પૂજા કરીશું,કોર્ટના નિર્ણયની રાહ જોઇશું નહીં-સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
વિરોધ/CM ભગવંત માનની મુલાકાત પહેલા સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચેલા AAPના ધારાસભ્યનો વિરોધ,મુખ્યમંત્રીની મુલાકાત રદ થવાની સંભાવના
ટાર્ગેટ કિલિંગ/કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,બડગામમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા,એકનું મોત બે ઘાયલ
આગ/વડોદરા નંદેસરી વિસ્તારમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ સાથે લાગી ભીષણ આગ,8 ઇજાગ્રસ્ત,700 લોકોને સલામત સ્થળે ખસેડાયા