UP Election/CM યોગીએ ઓપી રાજભરનું નામ લીધા વગર લીધો કટાક્ષ, કહ્યું- સુહેલદેવનું સ્મારક બનાવવાની વાત આવી તો વોટબેંક વાળા નાં કહેતા થઇ ગયા