ગુજરાત/રાજકોટ: B.Com, BBA પેપર ફૂટવાનો મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FSLની ટિમ દ્વારા તપાસ કોલેજમાં મોકલવામાં આવેલા બોકસ, કવરની તપાસ B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા નીકળ્યા FSLની ટિમ દિવસમાં રિપોર્ટ આપશે હજી સુધી કોણે અને ક્યાંથી પેપર ફૂટ્યા તે બહાર ન આવ્યું
ગુજરાત/વડોદરા:M.S યુનિ.દારૂ ચિકનની મહેફીલનો મામલો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં થઇ હતી પાર્ટી દારૂ ચિકનની પાર્ટી કરતા વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ પાર્ટી કરનારા વિદ્યાર્થીઓ આગામી એક પરીક્ષા આપી શકશે નહીં છ મહિના વિદ્યાર્થીઓને પ્રોબેશન પિરિયડ પર રાખવામાં આવશે
ગુજરાત/સુરતને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે 13 વર્ષની દિવ્યાંગ બાળકી સાથે અડપલાં સુરતના ગોપીપુરા ખાતે બની ઘટના એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય યુવકે કરી છેડતી સમગ્ર ઘટનાનાં સીસીટીવી આવ્યા સામે બાળકીનાં પરિજનો દ્વારા ફરિયાદ નોંધાઈ અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી ફરિયાદ
ધવાગીર હત્યા કેસ/તાંત્રિક વિધિના નામે દીકરીની આહુતિ આપનાર તલાલાના પિતા અને કાકાનો કેસ કોઈ વકીલ નહીં લડે
Gujarat/ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર પાંચ વર્ષમાં ભારત-વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર: IMF વૈશ્વિક ઇકોનોમિક આઉટલૂકમાં IMF દ્વારા જણાવાયું