Not Set/અમેરિકામાં રીમા શાહે કચ્છનું ગૌરવ વધાર્યું, અમેરિકા નવા રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમમાં રીમા શાહને મળ્યું ડેપ્યુટી એસોસિએટ્સ તરીકે સ્થાન
Gujarat/દાહોદમા 7 થી 8 જગ્યા ઉપર GST વિભાગના દરોડા, પ્રખ્યાત રતલામી સ્વીટમાં ચેકિગ, શ્રી કૃષ્ણ સ્વિટ્સમા પણ દરોડા , દરોડામાં કરચોરી બહાર આવવાની શક્યતા
India/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 55મો દિવસ, સરકાર સાથે આજે મળનારી બેઠક મુલતવી, 20 જાન્યુઆરીએ ખેડૂતો સાથે યોજાશે બેઠક, સરકાર આંદોલનનો અંત લાવવા કટિબદ્ધ, ખેડૂત સંગઠનોની કૃષિ બીલો પરત ખેંચવાની માંગ,અત્યાર સુધી 10 બેઠક મળી, તમામ બેઠકો અનિર્ણિત
China/ચીનની હવે અરુણાચલમાં અવળચંડાઈ, અરુણાચલની સરહદમાં વસાવ્યું આખું ગામ!, LACની નજીક કર્યું વિવાદિત બાંધકામ, USની કંપનીએ જાહેર કરી સેટેલાઇટ ઈમેજ, સુબ્રમણ્યમ સ્વામીની કેન્દ્રને ચેતવણી
India/7 મહિના બાદ સૌથી મોટી રાહત, દેશમાં 10 હજારથી નીચે નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 9975 નવા કેસ, 24 કલાકમાં રિકવરી 17 હજારથી વધુ, એક્ટિવ કેસ ઘટીને 2 લાખથી પણ નીચે, સર્વાધિક કેસ કેરળમાં 3350 નોંધાયા, બે રાજ્યો સિવાય સર્વત્ર હજારથી ઓછા
Surat/સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા, ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા, ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા, કુલ 18 પૈકી 14 શ્રમજીવીઓનાં મોત, તમામ મૂળ રાજસ્થાનનાં બાંસવાડાનાં વતની, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Gujarat/જિ.પંચા.આરોગ્ય કર્મચારીની હડતાળનો મામલો, કર્મચારીઓ હડતાળ પાછી નહીં લેવાના મૂડમાં, જાહેરનામા બાદ પણ કર્મચારીઓની લડી લેવાના મૂડમાં, સરકારની ધમકી સામે કર્મચારીઓ ઝુકશે નહીં
Gujarat/રાજયભરના વીજકર્મીઓનું આંદોલન સમેટાયું, DYCM નિતીન પટેલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, સૌરભ પટેલએ આંદોલન પાછુ ખેંચવા કર્મચારીઓને સમજાવ્યા, કર્મચારીઓ હડતાળ પાછી ખેંચવા થયા રાજી
Gujarat/જિલ્લા પંચાયતના હડતાળિયા આરોગ્યકર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ, હાજર ન થયા તો થશે એપિડેમિક ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી