Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/સત્તા માટે ક્યારેય દગો નહીં કરીએ…શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેનું ટ્વિટ..શિવસેનાએ ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવ્યા

Not Set/શિવસેનાના નેતાઓ સમક્ષ શિંદેએ મૂકી ત્રણ શરત….ભાજપ સાથે ગઠબંધન, ફડણવીસને સીએમ પદ અને પોતાના માટે માગ્યું ડેપ્યુટી સીએમનું પદ.

Not Set/મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અંગે શરદ પવારનું નિવેદન, મહારાષ્ટ્રના રાજકીય સંકટનું નિરાકરણ આવશેઃ પવાર, ‘મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો ત્રીજી વખત પ્રયાસ થયો’, અઢી વર્ષ સુધી સરકાર સારી રીતે ચાલીઃ પવાર, એકનાથ શિંદેની નારાજગી શિવસેનાથીઃ શરદ પવાર, શિવસેના જે નિર્ણય કરે અમે તેની સાથેઃ શરદ પવાર, કોઈ રસ્તો નીકળશે તેવી આશાઃ પવાર

Gujarat/ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને દિલ્હીનું તેડું..કાલ સવાર સુધી દિલ્હી પહોંચવાના આદેશ..

Not Set/અગ્નિપથ યોજના અંગે દેશના NSA અજીત ડોભાલનું નિવેદન..કહ્યું ફેલાવાઈ રહ્યો છે ખોટો ભ્રમ..સેનાને યુવા સેના બનાવવી જરૂરી..

Not Set/મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ, ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં, શિવસેના-NCPના ધારાસભ્યોના સુરતમાં ધામા, શિવસેનાનો ભાજપ પર મોટો આરોપ, આ બહુ મોટુ ષડયંત્ર: સંજય રાઉત, કેટલાક નેતાઓ મુંબઈમાં નથી: રાઉત, ‘રાજસ્થાન પેટર્નથી મહારાષ્ટ્રને તોડવાનો પ્રયાસ’

Not Set/સુરત: મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, મહારાષ્ટ્ર શિવસેનાના એકનાથ શિંદે સંપર્ક વિહોણા, સોમવારની સાંજથી થયા છે સંપર્ક વિહોણા, સુરતની એક ખાનગી હોટલમાં રોકાયા હોવાની ચર્ચા, 13 જેટલા ધારાસભ્યો પણ સાથે હોવાની વાત, શિવસેનાથી નારાજ છે ધારાસભ્યો, ગુજરાતના મોટા નેતા સાથે મિટિંગની ચર્ચા, હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Gujarat/ઉત્તર ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: કસરા-દાંતવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી, મુક્તેશ્વર ડેમ અને બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારને મળશે પાણીની સુવિધા

Gujarat/ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જવાની ચર્ચા..કૉંગ્રેસના વોટ્સએપ ગ્રૂપમાંથી નીકળ્યા

Not Set/આવતીકાલે ત્રણેય સેનાના પ્રમુખ સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી મોદી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy