International/સૌરવ ગાંગુલીએ આપ્યું રાજીનામું, BCCIના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સૌરવ ગાંગુલીએ રાજનીતિમાં આવવાના આપ્યા સંકેત, હું નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છું, સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને આપી માહિતી, ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છેઃ સૌરવ
Gujarat/વડોદરામાં 3 યુવતીની DYSP તરીકે નિમણૂંક, ડિસેમ્બરમાં GPSCની પરીક્ષા કરી હતી પાસ, ડૉ.વિશ્વા શાહ, આસ્થા રાણાને ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ, રિદ્ધિ ગુપ્તેને ટ્રેનિંગ બાદ મળશે પોસ્ટિંગ
Gujarat/જસદણના ટોબરા ગામમાં જુગારધામ પર દરોડા, રાજકોટ ગ્રામ્ય LCBએ પાડ્યા દરોડા, ટોબરા ગામની સીમમાંથી 16 જુગારીઓને ઝડપ્યા, 17 મોબાઈલ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
International/કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ઈડીની નોટિસ, રાહુલ ગાંધીને પણ ઈડીએ મોકલી નોટિસ, 8 જૂને પૂછપરછ માટે બોલાવ્યા, કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાનો દાવો
Gujarat/જૂનાગઢઃ વધુ એકવાર મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાંચે 55 ગ્રામ ડ્રગ્સ સાથે 1ની કરી ધરપકડ, મજેવડી દરવાજા પાસેથી ઝડપ્યો જથ્થો, સાગર ઉર્ફે સાગરો રાઠોડ નામનો શખ્સ ઝડપાયો
Gujarat/સુરેન્દ્રનગરઃ ખેડૂતોનું આજે પ્રતીક ઉપવાસ આંદોલન, નર્મદાના પાણીની માંગ સાથે ખેડૂતોના ધરણા, ધ્રાંગધ્રાના 10 ગામના ખેડૂતોનો વિરોધ, માળિયા બ્રાંચ કેનાલમાં પાણી છોડવાની માંગ
Gujarat/PM મોદી ફરી આવશે ગુજરાત, જૂન મહિનાના અંત સુધીમાં આવશે PM, PM મોદી લેશે વડોદરાની મુલાકાત, PMની મુલાકાતને લઇને યોજાશે બેઠક, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક મળશે
Gujarat/મહીસાગર આરટીઓ કચેરીમાં ACBની તપાસ, આરટીઓ કચેરીમાં ACBના ધામાને લઈ સુમસામ, ACBની તપાસને લઇને અધિકારીઓમાં દોડધામ, અધિકારીઓ સહિત એજન્ટોમાં દોડધામ, આરટીઓ ગામીતનો વહીવટ વિલાશ પટ્ટી કરતો હોવાની ચર્ચા
Gujarat/નવસારીઃ જલાલપોરમાં 2 યુવાનોના મોત, મંદિરગામે કન્સ્ટ્રક્શન સાઇટ પર યુવાનોના મોત, મકાનના ચાલી રહેલા કામ દરમ્યાન બની ઘટના, રેતી ખાલી કરવા આવેલ ટ્રક અડી ગયો વાયરને