Breaking News/અકસ્માત સર્જનાર તથ્ય સહિત 6 લોકોની પોલીસે કરી અટકાયત, તથ્ય સામે સદોષ મનુષ્ય વધનો ગુનો દાખલ
Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલ બર્બરતા અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
Breaking News/અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં ઘાયલ વધુ એક પોલીસ જવાનનું નિધન, જસવંતસિંહ નામના પોલીસ જવાન SG હાઇવે ટ્રાફિકમાં બજાવતા હતા ફરજ, કુલ બે પોલીસ જવાન અને એક હોમગાર્ડ સહિત અકસ્માતમાં કુલ 10 લોકો ગયો જીવ
Breaking News/રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કથિત જાતીય સતામણીના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Breaking News/મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. મણિપુરની ઘટના શરમજનક છે, મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ ગયું છે – PM મોદી
Breaking News/મણિપુરના વાયરલ વિડિયોની સુઓમોટો સંજ્ઞાન લેતા, સુપ્રીમ કોર્ટે 28 જુલાઈના રોજ તેની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો, CJIએ આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી.
Breaking News/મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવા મુદ્દે વીડિયો વાયરલ થવાની ઘટનાને સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતાથી લીધી, CJI ચંદ્રચૂડે સરકારને કડક પગલાં લેવા કહ્યું