Gujarat/અમદાવાદઃ SVP હોસ્પિ.માં લાગી આગ, હોસ્પિટલના ત્રીજા માળે લાગી આગ, ICU વોર્ડમાં લાગી આગ, આગ લાગતા દર્દીને અન્ય સ્થળે ખસેડ્યા, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે,
Gujarat/અમરેલીઃ ખાંભાના વાતાવરણમાં એકાએક પલટો, પીપળીયા, ભણીયા, નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તાર વરસાદ, સાવરકુંડલાના અનેક ગામોમાં ભારે પવન ફૂંકાયો,
Gujarat/અમદાવાદના કુબેરનગર વોર્ડની ચૂંટણીની ફરી મતગણરી કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ…7 મે ના રોજ થશે મતગણના..2021માં યોજાઈ હતી ચૂંટણી…
Not Set/આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, PM મોદીની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યમંત્રીઓ તથા રાજ્યોની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુક્ત પરિષદમાં રહેશે ઉપસ્થિત
Gujarat/પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી અને અરસપરસ બદલી માટે 6મેએ ગાંધીનગરમાં કેમ્પ યોજાશે..31 ડિસેમ્બરથી 30 એપ્રિલ સુધીની અરજી ગણાશે માન્ય
Gujarat/રાજ્યના હીરાઉદ્યોગમાં મંદી….લાખો રત્નકલાકારો ચિંતામાં…ભાવનગરમાં જ 3 લાખ રત્નકલાકારો બેરોજગાર બનશે