Gujarat/બનાસકાંઠા: 25 માર્ચે યોજાનાર જળ આંદોલન મોકૂફ, ધોરણ 10-12ની પરીક્ષા હોવાના કારણે મોકૂફ, બોર્ડની પરીક્ષા પછી કરશે જળ આંદોલન
Gujarat/સુરત: ને.હાઇવે 48 પરથી જથ્થા સાથે 3ની ધરપકડ, માંગરોળમાંથી ઝડપાયું બાયોડીઝલનો જથ્થો, બાયોડીઝલના જથ્થા અને વાહનો પોલીસે કર્યા કબ્જે
Gujarat/અમદાવાદ: અસારવા સિવિલ હોસ્પિટલની બેદરકારી, હોસ્પિટલની કેન્ટિનમાં ઉંદરનું સામ્રાજ્ય, ખાદ્ય સામગ્રી આસપાસ ફરી રહ્યા છે ઉંદર, તરબૂચ ખાતા ઉંદરનો વીડિયો થયો વાયરલ, કેન્ટિન સંચાલકની ઘોર બેદરકારી
Gujarat/ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, AAP ના 1500 કાર્યકર-હોદ્દેદાર ભાજપમાં જોડાશે, આવતીકાલે ભાજપમાં જોડાશે આપના કાર્યકરો, AAP અને કૉંગ્રેસના કોર્પોરેટર પણ ભાજપના સંપર્કમાં, એક આદિવાસી ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં
Gujarat/મનરેગા યોજના હેઠળ શ્રમિકોને દૈનિક 229 વેતન ચૂકવાય, ડિસે.2021ની સ્થિતિએ મનરેગનું દૈનિક 229 વેતન ચૂકવાય, 2020 મનરેગા વેતનમાં રૂ. 25 વધારો કરવામાં આવ્યો, 2021માં મનરેગા વેતનમાં રૂ. 5 વધારો કરવામાં આવ્યો, હર્ષદ રિબડીયાએ પૂછેલા પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કર્યો
Gujarat/સાબરકાંઠામાં ખેડૂત અકસ્માતની 195 અરજી મળી, રા.સરકારે અકસ્માતની 155 અરજી મંજૂર કરી, 155 અરજી મુજબ રા.સરકારે 309 લાખ સહાય ચૂકવી, હિતુ કનોડિયાના પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કર્યો
International/દક્ષિણ ચીનમાં મોટી વિમાન દૂર્ઘટના, વિમાન ક્રેશમાં 133 યાત્રીઓનો મોતની ભીતિ, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, કનમિંગથી ગ્વાંગ્ઝુ જઇ રહ્યું હતું પ્લેન, બોઇંગ 737 પ્લેનના અકસ્માતની વધુ એક ઘટના, પહાડો પરથી ઉડાન ભરી રહ્યું હતુ વિમાન
Gujarat/પાટીદાર અનામત આંદોલનનો મામલો, રા.સરકારે તોફાનોના 10 કેસ ખેંચ્યા પરત, ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પાટીદારોની માંગ સરકારે સ્વીકારી, હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની કામગીરી
Gujarat/રાજ્યમાં ચૂંટણી પહેલા AAP સક્રિય, ‘આપ’ના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે, કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત, 2 એપ્રિલે અમદાવાદ પૂર્વમાં યોજશે રોડ-શૉ, બાપુનગરથી નિકોલ સુધીનો રોડ-શૉ, 4 કિમીના રોડ શો માટે પોલીસની મંજૂરી લેવાશે
Gujarat/પાટીદાર અનામત આંદોલનનો મામલો, રા.સરકારે તોફાનોના 10 કેસ ખેંચ્યા પરત, ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પાટીદારોની માંગ સરકારે સ્વીકારી, હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની કામગીરી, હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવાની કામગીરી, 15 એપ્રિલે કેસ પરત ખેંચવા હાથ ધરાશે કામગીરી, હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ, સેશન્સ કોર્ટે 7 કેસનો નિકાલ કર્યો, મેટ્રો કોર્ટે 3 કેસનો નિકાલ કર્યો, પાટીદાર નેતાઓ કરેલી માંગ સ્વીકારી, લાંબા સમયથી કરાયેલી માંગ સ્વીકારાઇ