Health Fact/તમારી આ ખોટી આદતોને કારણે બની શકો છો હૃદય રોગ, ડિપ્રેશન, ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓનો શિકાર
Gujarat/ભાવનગરમાં ધુણતા ધુણતા ભુવાનું મોત ઘોઘા તાલુકાના કુડા ગામનો બનાવ માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું મોત મકાભાઈ ગોહિલ નામના ભુવાનું મોત અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડયા
સાબરકાંઠા/કુખ્યાત ગેંગસ્ટરને લઇ UP પોલીસ રવાના અતીકને લઇ જતો પોલીસ કાફલો હિંમતનગર પહોંચ્યો ગેંગસ્ટરને લઇ જતો કાફલો મુખ્ત હાઇવેથી પસાર થયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થયો કાફલો અતીકને લઈને પ્રયાગરાજ જઈ રહ્યો છે UP પોલીસનો કાફલો
Gujarat/છોટાઉદેપુર: વધુ એક સરકારી બાબુ ACBના સકંજામાં ઝોઝ પોલીસ મથકનો રાઇટર લાંચ લેતા ઝડપાયો પરબસિંગ રાઠવા નામનો પોલીસકર્મી ઝડપાયો રૂ.10,000/- ની લાંચ લેતો પોલીસકર્મી ACBના છટકામાં આરોપીને જામીન મુક્ત કરાવવા માંગી હતી લાંચ આરોપીના સંબંધી પાસે માંગી હતી 10 હજારની લાંચ ACB વડોદરાને ફરિયાદ કરતા ગોઠવ્યું હતું છટકું પોલીસ મથકમાં જ લાંચ લેતા રાગે હાથ ઝડપાયો