Vadodara/વડોદરા બાર કાઉન્સિલનો આંતરિક ડખો સાર્વજનિક મેનેજિંગ કમિટી સભ્યનો ચોંકાવનારો આક્ષેપ તમે ડાયસ પર બેઠા છો પણ ભગવાન નથી વકીલોનું અપમાન કર્યુ તો જવાબ ચોક્કસ મળશે તોછડું વર્તન કરશે તે ક્યારેય નહીં ચલાવી લેવાય સીનિ. વકીલના માર્ગદર્શન આશીર્વાદથી જજ બન્યાં છે જજ પણ દૂધે ધોયેલા હોતા નથી ઘણાં જજ પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે પરિવાર સાથે ફિલ્મ જોવા જજ ટિકિટો મંગાવે છે
Breaking News/બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવાઈ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની અરજી ફગાવી દોષિતોની મુક્તિ મુદ્દે કરાયેલી અરજી નકારી ગુજરાત સરકારે 11 દોષિતોની મુક્તિને મંજૂરી આપી હતી
Rajkot/રાજકોટમાં 3 શખસે મહિલાને છરીના ઘા ઝીંક્યા સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઈ રાજકોટમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો ઈજાગ્રસ્ત મહિલાનો મોટો આક્ષેપ મહિલાએ વ્યાજે લીધા હતા પૈસા વ્યાજ ન આપે તો કરતા હતા બળાત્કાર બળાત્કારનો વીડિયો ઉતારતા હતા વ્યાજખોરો મહિલાએ પોલીસ ફરિયાદ કરી તો હુમલો કર્યો 50 હજાર રૂપિયાની રકમ વ્યાજે લીધી હતા પોલીસમાં અરજી કરતા જ ત્રાસ શરૂ કર્યો પોલીસે મહિલાની ફરિયાદ ન લઈ ધક્કા ખવડાવ્યા આખરે મહિલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી
Fraud/GPCB માં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ પૂર્વ સચિવ પાસેથી મોટી રકમ મળી 3.57 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત મળી એ.વી.શાહ સામે એસીબીની કાર્યવાહી સગા સંબંધીના નામે કર્યુ હતું રોકાણ આવકના પ્રમાણમાં 98 ટકા વધુ સંપત્તિ હાલ પોરબંદરમાં ફરજ બજાવે છે શાહ એસઆઈટીની રચના થતા શાહ ભૂગર્ભમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં હાશકારો થયો એક રાજકીય અગ્રણીના ઈશારે કાર્યવાહીની ચર્ચા
PM Modi/બિલાવલ ભુટ્ટો સામે ભારતમાં આક્રોશ મોદી વિશે કહ્યા હતા વિવાદાસ્પદ શબ્દ આજે સમગ્ર દેશમાં ભારતમાં વિરોધ ભાજપના કાર્યકરો ભુટ્ટોના પૂતળા બાળશે રાજ્યપાલને આવેદનપત્ર આપશે મોવડી મંડળ
Surat/સુરત પોલીસ કમિશનરનું મહત્વનું જાહેરનામું શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ પશુઓને ઘાસચારો નાખવા અને રાખવા પર પ્રતિબંધ તા. 17 – 12- 2022 થી 14 -2-2023 સુધીનુ જાહેરનામું સુરત શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું જાહેરનામાનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
Vadodara/વડોદરા: શંકરપુરા ગામે તળાવમાં બે યુવાનો ડૂબ્યા પારુલ યુનિ.માં અભ્યાસ કરતા બે યુવાનો પાણીમાં ગરકાવ બનાવને લઈને ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે બંને યુવાનોની હાથ ધરાઈ શોધખોળ વરણામા પોલીસ ઘટના સ્થળે પહોંચી