Anand/બોરસદ ગ્રામ્ય પોલીસની માનવતા ધો.10ના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડયા વિદ્યાર્થીઓ અન્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા ધો 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર હતું કઠાણાના બદલે દહેવાણ કેન્દ્રમા પહોંચી ગયા હતા 10 જ મિનિટમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોચાડાયા પોલીસે સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા
Ahmedabad/વિશાલા સર્કલ પાસે અકસ્માત AMTS બસે સર્જયો અકસ્માત એક લોડિંગ ટમ્પો અને રીક્ષાને થયું નુકશાન એક બાળકી અને એક વ્યક્તિને પહોંચી ઇજા એમ. ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળપર હાજર
New Delhi/ખેડૂતોએ 2020 કરતા મોટા આંદોલન માટે તૈયાર, કૃષિ મંત્રી સાથે મુલાકાત બાદ સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત
Kheda/માતર SBI બેંક પાસે દોઢ લાખની ચોરી બાઈક પર લટકાવેલ થેલી લઈને ગઠિયો ફરાર SBI બેંકથી માત્ર 50 મીટર દૂર બન્યો બનાવ બાઇકને પંચર પડતા ગઠિયાઓએ ઉઠાવ્યો ફાયદો ચોરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા તસ્કરોએ પ્રિ-પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું તારણ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બંને ગાઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
Corona Cases/રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ સામે આવ્યા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો સામે આવ્યા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો