Porbandar/પોરબંદરના આદિત્યાણામાં ખોરાકી ઝેરી અસર વાડી વિસ્તારમાં છાશ પીવાથી ૧૮ શ્રમિકોને ઝેરી અસર શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઊલ્ટી, ચક્કર આવ્યા ઝેરી દવાવાળી ડોલમાં સાફ કાર્ય વિના બનાવી હતી છાસ તમામ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
Vadodara/વડોદરાના સાવલીમાં મારામારી બે પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી સાવલીના શેરપુરા ગામે મારામારીની ઘટના ભાજપ અને કોંગ્રેસની રેલીમાં બની ઘટના બંને રેલી આમને સામે આવતા થઈ મારામારી સામસામે ઝંડો અડતા થઈ છુટ્ટા હાથની મારામારી મારામારીમાં આશરે 7 થી 8 જેટલા વાહનોને નુકસાન
crime news/આર્ચર કેર કંપનીનો માલિક વિનય શાહ અંતે ઝડપાયો રુ. 260 કરોડનું કૌભાંડ કરી વિદેશ ફરાર થયો હતો વિનય CID ક્રાઇમે બાતમીના આધારે વિનયને દિલ્હીથી ઝડપ્યો CI સેલ અને CID ક્રાઇમે વિનયની ધરપકડ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
Gujarat Election/અમિત શાહે કમલમ ખાતે બેઠક યોજી ચૂંટણીલક્ષી બેઠકનું શાહે કર્યું આયોજન બીજો તબક્કાની ચૂંટણી પહેલાં મેરેથોન બેઠક ગાંધીનગરના કમલમ ખાતે મહત્વની બેઠક બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત સી.આર. પાટીલ તેમજ પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત અનેક મોટા નેતાઓની હાજરીમાં બેઠક કરાઈ
Gujarat/ખંભાળિયા મહિલા PSIના પતિનો આપધાતનો પ્રયાસ PSIના પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ભાણવડ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ વધુ સારવારની જરૂર જણાતાં જામનગર રીફર કરાયા PSIના પતિના આપધાતના પ્રયાસનું કારણ અકબંધ ભાણવડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Dwarka/દેવભૂમિ દ્વારકામાં કાતિલ ઠંડીની લહેર જામખંભાળિયા શહેરમાં ઠંડીની અસર વર્તાઈ ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી બસ સ્ટેન્ડ પાસે એક ભિક્ષુક ઠંડીનો ભોગ બન્યા કાતિલ ઠંડીમાં ઠૂંઠવાતાં ભિક્ષુકનું થયું મોત સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી પોલીસે મૃતદેહને કબ્જે લઇને તપાસ હાથ ધરી
Gandhinagar/ગાંધીનગરમાં આપના ઉમેદવાર મુકેશ પટેલની રેલી રિક્ષાચાલક યુનિયને આપ્યું મુકેશ પટેલને સમર્થન મોટી સંખ્યામાં જોડાયા રિક્ષાચાલકો મુકેશ પટેલને રિક્ષાચાલકોનું સમર્થન મોટી સંખ્યામાં જોડાયા રિક્ષાચાલકો
Jamnagar/જામનગરઃ મોરકંડા રોડ પર લૂંટ કરતી ટોળકી ઝડપાઈ સનસીટી સોસાયટી નજીક ઝડપી લૂંટ કરતી ટોળકી લોકોએ ટોળકીના બે શખ્સોને ઝડપી મેથીપાક આપ્યો વીજ પોલ સાથે બાંધી લોકોએ બનાવ્યો વિડીયો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ તીક્ષ્ણ હથિયારો વડે લૂંટ કરતા હોવાનો દાવો બંને શખ્સોને સ્થાનિકોએ પોલીસને સોપ્યા