Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Election/ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન ભૂપેન્દ્ર પટેલ-પાટીલ સહિતની હાજરી કાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 10 કે 11 નવેમ્બરે જાહેર થશે યાદી પ્રથમ યાદી જાહેર કરશે ભાજપ

Ahmedabad/કૉંગ્રેસ કાર્યાલયે ઉલટી ગણતરી કરતી ઘડિયાળ લગાવાઈ અમદાવાદ કૉંગ્રેસ ભવન બહાર લગાવાઈ ઘડિયાળ રાજસ્થાનમાં પણ આવી ઘડિયાળ લગાવાઈ હતી રાજસ્થાનમાં સત્તા મળતા ગુજરાતમાં પણ પ્રયોગ ઘડિયાળના ઉદ્ધાટનમાં ચિદમ્બરમ આવ્યા

BJP/ભાજપ લૉન્ચ કરશે ત્રણથી ચાર કેમ્પેઈન પ્રચંડ પ્રચારને વધુ વેગવાન બનાવાશે સરકારની કામગીરીને મતદારો સુધી પહોંચાડાશે સોશિયલ મીડિયાથી 60 લાખ લોકો સુધી પહોંચાશે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવાની અપેક્ષા

New Delhi/ભાજપના કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાશે દિલ્હીમાં ઉમેદવારો પર ચાલી રહ્યું છે મંથન ઘરડાં અને અશક્ત ધારાસભ્યોને નહીં મળે ટિકિટ દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટની રણનીતિ નાછૂટકે કેટલાક દિગ્ગજોને ટિકિટ આપશે ભાજપ

Chhotaudepur/કૉંગ્રેસની આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવા ભાજપમાં મોહન રાઠવાને ભાજપમાંથી ટિકિટ પાક્કી મધ્ય ગુજરાતમાં આદિવાસી વોટબેંકને અસર કૉંગ્રેસ પરંપરાગત વોટબેંક ગુમાવે તેવી શક્યતા

Rajkot/રાજકોટ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં ખેંચતાણ વજુભાઈના PA તેજસ ભટ્ટીએ માગી છે ટિકિટ રૂપાણીએ નીતિન ભારદ્વાજ માટે માગી છે ટિકિટ કમલેશ મિરાણીનું પણ ટિકિટ માટે લોબિંગ ડે.મેયર દર્શિતા શાહ,કશ્યપ શુક્લ પણ રેસમાં

Breaking News/મોહન રાઠવા બાદ કૉંગ્રેસને વધુ એક ટેંશન ભગા બારડ પણ કૉંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય છે ભગા બારડ એક બે દિવસમાં નવા જૂની કરે તેવી શક્યતા પોતાના સમર્થકો સાથે કરી રહ્યા છે ગુપ્ત બેઠક

New Delhi/ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં મંથન અમિત શાહના નિવાસસ્થાને ચાલે છે બેઠક ભૂપેન્દ્ર પટેલ-પાટીલ સહિતની હાજરી કાલે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક 10 કે 11 નવેમ્બરે જાહેર થશે યાદી

Election/કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારને ટિકિટનો શિરપાવ કોંગ્રેસે ભોળા ગોહીલને આપી જસદણથી ટિકિટ રાજ્યસભા ચૂંટણીમાં કર્યું હતું ક્રોસ વોટિંગ અહેમદ પટેલની વિરૂદ્વમાં કર્યુ હતું મતદાન બાવળીયાના રાજીનામાં બાદ કરી ઘરવાપસી

Gir Somnath district/ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ તાલાલા ધારાસભ્ય ભગવાન બારડે બેઠક યોજી મોટી સંખ્યામાં સમર્થકો સાથે બારડની બેઠક તાલાલા,સુત્રાપાડા તાલુકાના 2000 સમર્થકો બેઠકમાં હાજર કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે યોજી બેઠક બારડ ટૂંક સમયમાં ભાજપમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે યોજી બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy