PM Modi/પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે અડાલજમાં શૈક્ષણિક સંકુલની લેશે મુલાકાત મોદી શૈક્ષણિક સંકુલની લેશે મુલાકાત અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા થશે રવાના જામનગરમાં સાંજે 5 વાગ્યે સભાને કરશે સંબોધન
Congress leaders/કોંગ્રેસ નેતા નેતા સુખરામ રાઠવાની પ્રેસ કોન્ફરન્સ વાંસદા MLA અનંત પટેલ પર હુમલા મુદ્દે આપી જાણકારી અનંત પટેલને ન્યાય આપવા મુદ્દે આવેદનપત્ર અપાયું આ હુમલો સમગ્ર આદિવાસી સમાજ પરનો હુમલો સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ અપાયું જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા સરકારને માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન અનંત પટેલ પર હુમલો આદિવાસી સમાજ પર હુમલો હતો હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો ચાવડાનો આક્ષેપ અનંત પટેલને ન્યાય આપવા સઘન માગણી કરાઇ
Vadodara/વડોદરાઃ ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો વાયરલ વિડીયો એમએસયુ હોસ્ટેલના હોવાની વાત 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓની પાર્ટીનો વિડીયો વાયરલ યુનિ.ને બદનામ કરતો વિડીયો બન્યો ચર્ચાનો વિષય યુનિ.ના એમ.એમ. હોલનો વિડીયો હોવાની વાત વિદ્યાર્થીઓ સામે કયા પ્રકારની તપાસ અને કાર્યવાહી થશે ??
Vadodara/વડોદરાઃ ‘પતિ, પત્ની ઔર વો’ નો કિસ્સો આવ્યો સામે આધેડ પુરુષ યુવતીને મળવ્યા પહોંચ્યો પાછળ પાછળ આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ પહોંચ્યા આધેડના સંબંધીઓએ યુવતીને ફટકારી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
indian goverment/એક વેબસાઇટ પર સરકારી લેપટોપ આપવાનો દાવો ધો.11ના વિદ્યાર્થીઓ માટે લેપટોપ મફત આપવાની વાત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય લેપટોપ યોજનાનાં નામે છેતરપિંડી ફર્જી વેબસાઇટના નામે છેતરપિંડી હોવાની જાણકારી ભારત સરકાર દ્વારા આવી કોઇ યોજના હાલ અમલી નહીં
PM Modi/વડાપ્રધાન મોદીનો આણંદનો પ્રવાસ ચૂંટણી પહેલા આણંદમાં શક્તિ પ્રદર્શન કોંગ્રેસના ગઢમાં જન વિશ્વાસ સંમેલન આણંદ ખાતે કાર્યક્રમમાં આપી હાજરી વડાપ્રધાન મોદીનું કરાયું સ્વાગત
Jamnagar/આજે PM નરેન્દ્ર મોદી આવશે જામનગર જામનગરમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓ PM મોદી જામનગરમાં સંબોધશે સભા