Gandhinagar/વિધાનસભા મેદાનમાં પણ વિરોધનો વંટોળ ફિક્સ પે હટાવવા અને જૂની પેંશનની માગ સાથે દેખાવો વિધાનસભામા નોકરી કરતા કર્મીઓએ નીકાળી રેલી કાળા કપડા પહેરીને કર્મચારીઓએ રેલી નીકાળી
Gandhinagar/LRD બિન અનામત મહિલા આંદોલન મામલો પડતર માગણીઓને લઈને કરી રહી છે આંદોલન LRD મહિલાઓ સચિવાલય ગેટ 3 પર કર્યો વિરોધ પોલીસે ગેટ નંબર 3ના દરવાજા બંધ કરી દીધા મહિલાઓએ ગેટ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
Surat/સુરતમાં માલધારીઓનો વિરોધ ગુજરાતમાં માલધારી સમાજનું આંદોનલ ઉગ્ર અડાજણમાં આવેલી સુરભી ડેરીમાં કરી તોડફોડ તોડફોડના સીસીટીવી આવ્યા સામે. મોટી સંખ્યામાં લોકોનું ટોળું પહોંચી તોડફોડ કરી
Tharad/થરાદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ બે થી ત્રણ કિલોમીટરના અંતરે રસ્તો રોકી ટ્રાફિકજામ ટાયર સળગાવી રસ્તો ચક્કા જામ કરાયો ગૌ માતાના સમર્થનમાં, મોંઘવારીને લઈ વિરોધ કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનોએ કર્યો વિરોધ 7 કાર્યકર્તાઓની થરાદ પોલીસે કરી અટકાયત
Jitu Vaghani/ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયુ વિનોદ મોર઼ડીયાએ રાખ્યો પ્રસ્તાવ સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયુ રાજ્ય સરકાર પ્રવકતા જીતુ વાઘાણીનું નિવેદન જનતા ભાજપ સાથે છે કોંગ્રેસને મુદ્દા ઉકેલવામાં રસ નથી કોંગ્રેસના આરોપ પોલીસનું મોરલ તોડે છે આંદોલનકર્તા સાથે વાતચીત ચાલુ આદોલનકર્તા કોંગ્રેસનો હાથો નહી બને ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પાછું ખેંચાયુ