સાબરકાંઠા/સાબરકાંઠાઃ ઇડરના સપ્તેશ્વર નજીક ડુબ્યા 3 યુવકો સાબરમતી નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાં બે યુવકોને બચાવી લઈ બહાર નિકાળ્યા એક યુવકની શોધ ખોળ હાથ ધરાઈ ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી
rain fall/અમરેલીઃ રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ ડુંગર, કુંભારીયા, માંડણ આસપાસના ગામમાં વરસાદ ફાસરિયા,પીછડી,લોર સહિત ગામડામાં વરસાદ દરિયાઇ કોસ્ટલ બેલ્ટમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Surat/સુરતમાં યુવકને આગ સાથે સ્ટંટ કરવો પડ્યો ભારે સ્ટંટ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જ્વલનશીલ પદાર્થ મોઢામાં લઇને સ્ટંટ કરતા લાગી આગ સ્ટંટ કરતા સમયે યુવકના શરીર પર લાગી આગ યુવકને સળગતી હાલતમાં જોતા અફરાતફરી સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા પહોંચી
Amit Shah/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આવશે ગુજરાત 4થી 6 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું કરશે ઉદ્ધાટન
Ahmedabad/અમદાવાદ: ઈ સીગારેટ કૌંભાડ મામલો વધુ એક આરોપીની ધરપકડ કરાઇ ગઇકાલે PCBએ લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો PCB એ લાખોના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ કરી સન્ની ઉદ્ધવદાસ કકવાણીની કરવામાં આવી ધરપકડ કારંજના આશિકી પાન પાર્લરના માલિકની ધરપકડ મોહંમદ સાદ નસિરહુસૈનની કરાઇ ધરપકડ હજી પણ 7 આરોપીઓ ફરાર
Surat/સુરત: ધોળાદિવસે સનસનાટી ભરી લૂંટ મહિધરપુરા હીરા બજારમાં હીરાની લૂંટનો બનાવ ધોળે દિવસે વેપારીના હીરા લૂંટી લૂંટારુ ફરાર લૂંટની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ એક લૂંટારુંને સ્થાનિક વેપારીએ પકડી લીધો
Gujarat Congress/રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇને આવશે ગુજરાત 52 હજાર બૂથના પ્રતિનિધિઓ સાથે કરશે વાર્તાલાપ અમદાવાદમાં આવીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરશે