Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Kaustav Bagchi Arrested

Mamata Banerjee/CM મમતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચી ફસાયા

આજનું રાશિફળ/04 માર્ચ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Gujarat/પાટણમાં દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડી હવે દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ સાંતલપુર પોલીસે એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો વિદેશી દારૂ દારૂ સંતાડવા એમ્બ્યુલન્સમાં બનાવાયું હતું ચોરખાનું એમ્બ્યુલન્સમાંથી 2.62 લાખનો છુપાવ્યો હતો વિદેશી દારૂ ડ્રાયવર તેમજ કંડકટર બાવળોની ઝાડીઓમાં થયા ફરાર સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News/ગુજરાતમાં EDનું BSE લિસ્ટેડ કંપનીમાં સર્ચ ઓપરેશન સાગર ડાયમંડ લિમિટેડને લગતી 14 જગ્યાઓ પર સર્ચ 3 લોકોની ધરપકડ, 25 લાખની રોકડ ઝડપાઇ 10 કરોડના હીરા સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત

Amreli/પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ ઓપરેશન NCB ટિમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને રોકવામાં આવ્યું શંકાસ્પદ કન્ટેનરમાં NCB ટીમ દ્વારા સર્ચ કરાયું કન્ટેનરમાં મોટા પ્રમાણમાં મેડિસીનનો જથ્થો મળી આવ્યો મેડિસિનના જથ્થાને FSLમાં મોકલવાની કાર્યવાહી શરુ કરાઈ NCB, SOG અને કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરુ કરાઈ નશાકારક દ્રવ્યોની હેરાફેરીને પગલે સમગ્ર પોર્ટ પર સર્ચ

Holkar Stadium Pitch

Cricket/હાર બાદ ICCએ ભારતને આપ્યો ઝટકો, હોલકર સ્ટેડિયમની પિચને ખરાબ ગણાવી

Collector Tushar Sumera

Gujarat/ભરૂચની આગવી ઓળખ સમાન સુજની કારીગરોની જિલ્લા કલેક્ટરે શુભેચ્છા મુલાકાત લીધી

Ambaji/મોહનથાળ પ્રસાદ બંધ કરવાને મુદ્દે વિરોધ ઉઠ્યો મોહનથાળ પ્રસાદ બંધ ના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન કરાયું મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ 48 કલાકમાં મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અંબાજી બંધ, ભૂખ હડતાલ તમામ પ્રકારની તૈયારીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા સમિતિની પ્રબળ માંગ

Ahmedabad/રેવન્યુ કમીટી દ્વારા શહેરમાં પ્રોપર્ટી ટેક્સ કલેક્શન AMCને એક દિવસમાં રૂ. 21.18 કરોડની આવક છેલ્લા 15 દિવસમાં 171 કરોડની આવક શહેરમાં 21,766 એકમો સિલ કરવામાં આવ્યા હતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ 7703 એકમોને સિલ મરાયુ

Gujarat/સુરતના વેસુમાં 2 વર્ષની બાળકીના રેપ કેસ મામલો આરોપીને ફટકારાઇ આજીવન કેદની સજા સુરત કોર્ટે આરોપીને સંભળાવી સજા સુભદીન બાલ કિશન નામના આરોપીને મળી સજા આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની મળી સજા નવેમ્બર 2022માં થયું હતું બાળકી સાથે દુષ્કર્મ ઘટનાના માત્ર 100 દિવસની અંદર મળી આરોપીને સજા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy