Ahmedabad/સાબરમતી નદી પ્રદુષિત મામાલે HCમાં હાથ ધરાઇ સુનાવણી સાબરમતી નદીના પ્રદૂષણ મામલે HCએ વ્યક્ત કરી ચિંતા ગેરકાયદેસર કનેક્શન પ્રદુષણ ફેલાવતા હોવાનું અવલોકન દાણીલીમડાની કંપનીઓ પ્રદુષણ કરતા હોવાનો ખુલાસો 4 અઠવાડિયામાં કાર્યવાહી કરવા HC નો આદેશ વધુ સનાવાણી 17 માર્ચે હાથ ધરાશે
Surat/સુરતઃ MBBSના નામે એડમિશન અપાતી ટોળકી ઝડપાઈ ડીંડોલી પોલીસે આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યા માસ્ટર માઈન્ડ સહિત 4 આરોપીઓ ઝડપાયા આરોપીને ઝડપી પાડવા અનેકવાર ધક્કા ખાધા છે પોલીસે છટકું ગોઠવી 3 આરોપીને અગાઉ ઝડપી પાડ્યા ગઇકાલે માસ્ટર માઇન્ડને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો MBBSમાં એડમિશન આપવા લીધા 26 લાખ રૂપિયા પૈસા મળતા ટોળી ફરિયાદી પાસે સંપર્ક તોડી નાખ્યો ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દાખલ છે ફરિયાદ કેટલાય પરિવારો આ ટોડકીનો ભોગ બની ચૂક્યા છે 22 ફેબ્રુ. સુધીના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરી
Ahmedabad/અમદાવાદઃ બ્રીજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ બાળક ઝંપલાવે તે પહેલા લોકોએ બાળકને બચાવ્યો સ્થાનિકો અને પોલીસે બાળકને રોક્યો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો બાળક ઘરકંકાસથી કંટાળી લીધો આખરી નર્ણય