ઓબીસી અનામત રિપોર્ટ/ઝવેરીપંચ OBC અનામતનો રિપોર્ટ આપશે, આ માસમાં સરકારને સુપરત કરશે રિપોર્ટ, પંચાયતમાં અનામત અંગે રિપોર્ટને આખરી ઓપ અપાયો, ખેડા સહિત અન્ય નપાની યોજાવાની છે સામાન્ય ચૂંટણી, કેટલી ઓબીસી અનામત આપવી તેનાં રિપોર્ટને આકરી ઓપ, આ રિપોર્ટને આધારે રાજ્ય ચૂંટણીપંચ કરશે જાહેરાત, ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે, ચૂંટણીપંચ પંચાયતોની ચૂંટણીનું કરશે એલાન
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ/મહેસાણા: વડનગર ખાતે આજે પતંગ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન, G 20ની થીમ પર ગુજરાતમાં પતંગ મહોત્સવ, મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે, જિલ્લાના સાંસદ, ધારાસભ્યો પર રહેશે હાજર
ટ્રાફિક પોલીસ/ઉત્તરાયણ પૂર્વે એકશનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ, 1 હજારથી વધુ ટુ-વ્હીલરો પર સેફ્ટીતાર લગાવ્યા, દોરાથી જીવલેણ નુકસાનથી બચાવવા કવાયત, ગળામાં ગંભીર ઈજા થવાના છે અનેક કિસ્સા, ટુ-વ્હીલર ચાલકોને ગળે મફલર પહેરવા સુચન, બાળકોને ટાંકી પરના બેસાડવા પોલીસની સુચના, આ ઝુંબેશ આગમી દિવસોમાં ચાલુ રહેશે
લૂંટ/મહેસાણા: ખારાગામ નજીક લૂંટની ઘટના, જોટાણા હાઇવે પરનો બનાવ, બાઇક ઉપર આવેલા 5 ઈસમોએ લૂંટ કરી, કારચાલકને આંતરીને લૂંટ કરી, કારમાં બેઠેલા સવારો સાથે ઝપાઝપી બાદ કાર લૂંટી, રૂ.20 લાખની કિંમતની ક્રેટા કાર લૂંટી ગયા, 5 લૂંટારું કાર લૂંટી ગયા, સાંથલ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ
વિદેશ પ્રવાસ/અમદાવાદ: AMCના અધિકારીઓ જશે જાપાન, મ્યુ. કમિશનર સાથે કેટલાક અધિકારીઓ જશે. વોટર સ્ટડી ટૂર માટે જશે જાપાન, DYMC, સિટી ઈજનેર ઝાલા પણ જશે જાપાન, 16 જાન્યુ. થી 20 જાન્યુઆરી સુધીની સ્ટડી ટૂર
હત્યા/રાજકોટ: અઢી વર્ષની બાળકીની હત્યાનો મામલો, સાવકો પિતા જ નીકળ્યો હત્યારો, ગળું દબાવી દીવાલ સાથે માથું અથડાવી કરી હત્યા, હત્યા બાદ અકસ્માતનું કર્યું બહાનું, પત્નીની ગેરહાજરીમાં આપ્યો હત્યાને અંજામ, હત્યા બાદ લાશને ફેંકી ઝાડીમાં, ગાંધીનગર-મહેસાણા રોડ પરથી આરોપી પકડાયો, લગ્નજીવનમાં નડતરરૂપ થતા કરી હત્યા
કોલ્ડ વેવ/ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, રેડ એલર્ટ,ધુમ્મસથી જનજીવન ઠપ, ધુમ્મસને કારણે 700 ટ્રેન-ફ્લાઇટને અસર, દિલ્હી,બિહારમાં 15મી સુધી સ્કુલો બંધ, ઉત્તર ભારતમાં હાલ ઠંડીમાં સતત વધારો, યૂપીના કાનપુરમાં હાર્ટએેટેકથી 14 લોકોનાં મોત, બ્રેઇન એટેકથી 100થી વધુએ જીવ ગુમાવ્યો, દિલ્હીમાં સીઝનનું સૌથી ઓછું 1.9 ડિગ્રી તાપમાન, રાજસ્થાનના ચુરૂમાં પારો શૂન્યથી નીચે, કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાનો માહોલ
G20 Summit/ભારતના G-20 પ્રેસિડેન્સી હેઠળ કાર્યક્રમ, પ્રથમ G-20 GPFIની મળશે બેઠક, ગ્લોબલ પાર્ટનરશીપ ફોર ફાઈ.ઇન્કલુઝન, 9-11 જાન્યુઆરી દરમિયાન કોલકાતામાં કાર્યક્રમ
પીએમ મોદી/PM મોદી PBDનું કરશે ઔપચારિક ઉદ્ધાટન, પ્રવાસી ભારતીય દિવસનું કરશે ઉદ્ધાટન, મુખ્ય અતિથિ પદે ડો.મોહમ્મદ ઇરફાન અલી રહેશે, વિશેષ અતિથિ તરીકે ચંદ્રિકાપ્રસાદ સંતોખી રહેશે હાજર, રિપબ્લિક ઓફ સુરીનામના પ્રમુખ ઇન્દોરમાં કશે સંબોધન
હત્યા/અમદાવાદ: સરસપુરમાં યુવાનની હત્યા, ચંદુલાલની ચાલીમાં યુવકની હત્યા, અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા, બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી