અંગદાન મહાદાન/અમદાવાદઃ અંગદાન એ જ મહાદાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન થયું, 25 વર્ષના યુવાનનું બ્રેઇન ડેડ થતા કરાયું અંગદાન, અંગદાનમાં બે ફેફસા લીવર અને કિડનીનું દાન, બન્ને ફેફસા સાઉથ આફ્રિકન મહિલાને ટ્રાન્સપ્લાન્ટ, 96મું અંગદાન સાથે 279 લોકોને નવજીવન મળ્યું
પઠાણ/પઠાણ ફિલ્મનો વિવાદ યથાવત, દીપિકાની ભગવા બિકીની પર છેડાયો વિવાદ, શૈક્ષિક મહાસંઘે ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ, ‘પઠાણ ફિલ્મની વિદ્યાર્થીઓના મન પર ખરાબ અસર’, બેશર્મ રંગ સોન્ગ ને લઈને વિવાદ, ભીખાભાઇ પટેલે આપ્યું મોટું નિવેદન, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ છે ભીખા પટેલ
હત્યા/સુરત: સિક્યુરિટી ગાર્ડની હત્યાનો મામલો, કાપોદ્રામાં સિક્યુરિટી ગાર્ડની હત્યાનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે દિપક ઉર્ફ બાવરીની કરી ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે દિપક ઉર્ફ બાવરીની કરી ધરપકડ, પી એમ. બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું, પોલીસે લૂંટ વિથ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
મૃતદેહ/સાબરકાંઠા: યુવાનનો મૃતદેહ મળ્યો, ખીજડિયા તળાવમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, લોકોએ પોલીસને કરી જાણ, ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો, ગણેશ ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકનો મૃતદેહ હોવાનુ અનુમાન, પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી
કેમિકલ/રાજકોટ: જેતપુરમાં શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યુ, દુકાનમાંથી કેમિકલ ભરેલ બેરલ મળ્યા, કેમિકલ ભરેલ 15 જેટલા બેરલ પોલીસે જપ્ત કર્યા દેશી દારૂ બનાવામાં ઉપયોગ થતું હોવાનું અનુમાન, FSLની ટીમે કેમિકલના સેમ્પલ લીધા, જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી