Gujarat election 2022/જામનગરમાં ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો વિજય, મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા રિવાબા, ભાજપ પક્ષ તેમજ આગેવાનો, કાર્યકરોનો રિવાબાએ માન્યો આભારઆગામી સમયમાં જામનગરમાં વિકાસલક્ષી કાર્યો વિગવંતા બનાવાશે : રિવાબા
Gujarat election 2022/જીત બાદ શંકર ચૌધરીનું નિવેદન, આ જીતએ પ્રજાની જીત છે: ચૌધરી, ધારાસભ્યએ વિકાસ નું માધ્યમ છે જે મારે પૂર્ણ કરવાનું છે, 26 હજાર, કરતા વધુ લીડ ઉપર છે ભાજપ, અંબાજી દર્શન કરી શંકર ભાઈ પહોંચ્યા ગણતરી કેન્દ્રએ
Gujarat election 2022/સુરેન્દ્રનગર, વઢવાણ બેઠક પરથી ભાજપનો વિજય, જગદીશ મકવાણાનો વિજય, છેલ્લી ઘણીએ ભાજપે ઉમેદવાર બદલ્યા હતા
Gujarat election 2022/અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયાનો પરેશ ધાનાણી સામે વિજય, ધાનાણીએ પરાજય સ્વીકાર્યો
Gujarat election 2022/વલસાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર ભરત પટેલનો ફરી એક વખત ભવ્ય વિજય થયો છે ત્યારે કાર્યકર્તા ઓ મા કરવામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ભરતભાઈ પટેલ સતત ત્રીજી વખત જીત મેળવી