ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/કોંગ્રેસે 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, સુરતની પાંચ વિધાનસભાના ઉમેદવારો જાહેર કરાયા, વરાછા વિધાનસભા બેઠક પરથી પ્રફુલ તોગડિયાને ટિકિટ, પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સંજય પટવાને ટિકિટ, કતારગામ બેઠક પરથી કલ્પેશ વરિયાને ટિકિટ અપાઇ , જ્ઞાતિ સમીકરણોના આધારે વરાછામાં કોંગ્રેસે ટિકિટ આપી, નિલેશ કુંભાણી અને પ્રફુલ તોગડીયા પાટીદાર સમાજમાંથી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/પીએમ મોદી ફરી એકવાર ગુજરાત મુલાકાતે, 6 નવેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, ચૂંટણી જાહેરાત બાદ પહેલો ગુજરાત પ્રવાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ઘાટલોડિયા બેઠક પર ખરાખરીનો જંગ, કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને આપી ટિકિટ, ભૂપેન્દ્ર પટેલ સામે ટક્કર આપશે અમીબેન, ઘાટલોડિયામાં રસાકસીનો જામશે માહોલ, રાજ્યસભાના સાંસદ છે અમીબેન યાજ્ઞિક
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/રાજસ્થાનના મુખ્યમંત્રી આવશે ગુજરાત, ગહેલોત આગામી 6 -7 નવેમ્બર રોજ ગુજરાત પ્રવાસે, રાજકોટ એરપોર્ટ આવી પત્રકાર પરિષદને સંબોધન કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપ અગ્રેસર ગુજરાત કેમ્પેઈન લૉન્ચ કરશે, સી.આર.પાટીલના હસ્તે લૉન્ચ થશે કેમ્પેઈન, સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા લોકોનો અભિપ્રાય લેવાશે, કેમ્પેઈનના માધ્યમથી જનતાનો અભિપ્રાય જણાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું રાજીનામુ, રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચુકયા છે વ્યાસ, કોંગ્રેસમાં જોડાશે કે આપમાં તેને લઇ અનેક અટકળો
ગુજરાત વિધાનસભા ચૂંટણી/ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી, પહેલા તબક્કાના મતદાન માટે નામાંકન, આજથી નામાંકન પ્રક્રિયાનો થશે પ્રારંભ ઉમેદવારો આજથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર, 17 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/આજે ફરી મળશે BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો દિવસ, આજે 13 જિલ્લાની 77 જેટલી બેઠકો મુદ્દે થશે ચર્ચા, ગઇ કાલે 15 જિલ્લાની 57 બેઠકો અંગે થઇ હતી ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ઈન્દ્રનીલ રાજ્યગુરુની કૉંગ્રેસમાં વાપસી, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જોડાયા કૉંગ્રેસમાં, આપમાંથી રાજીનામું આપ્યું ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઈસુદાનને સીએમનો ચહેરો જાહેર કરાતા નારાજ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર, ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી, અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ, ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ, ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ, કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ, હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ, ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ, ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ,ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ, એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ