RTO/સુરતના ઇન્ચાર્જ RTOની બદલી કરવા ફરિયાદ, મુખ્યમંત્રી ચીફ સેક્રેટરીને કરાઈ ફરિયાદ,ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કરી ફરિયાદ
Hospital/કચ્છની અદાણી સંચાલિત હોસ્પિટલની બેદરકારી, ભુજની જી.કે.જનરલ હોસ્પિ.માં છવાયો અંધારપટ, રાત્રે 20 મિનિટ સુધી હોસ્પિ.માં વીજળીના ધાંધીયા, ICUમાં દાખલ દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં, વેન્ટિલેટર વાળા અંજારના દર્દીની હાલત બગડી
Girnar Parikmara/જૂનાગઢમાં ગિરનારની લિલી પરિક્રમાનો પ્રારંભ, શ્રદ્ધાળુ વહેલા આવી જતા પરિક્રમા શરૂ, એક દિવસ વહેલી શરૂ કરાઈ પરિક્રમા એક લાખ જેટલા પરિક્રમાથી ઉમટ્યા
ICC T20 World Cup 2022/ICCટી-20 વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ પ્રવેશ સુનિશ્ચિત કરવા ભારતે બાંગ્લાદેશને હરાવવું જ રહ્યું
મોરબી પુલ હોનારત/મોરબી ઝૂલતા મોતના માલિકની સુફીયાની સલાહો, જયસુખ પટેલે ‘સમસ્યા અને સમાધાન’ નામની લખી છે એક બુક