સુરત ન્યુઝ/સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધારો, નવી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો, જુલાઈથી સપ્ટેમ્બરના આકંડા જોવા મળ્યો વધારો, નવી સિવિલમાં ડેન્ગ્યુના 296, મેલેરિયાના 544 દર્દી નોધાયા, ઓગસ્ટ સરખામણીમાં સપ્ટેમ્બરમાં કેસ પાંચ ગણા થયા
હત્યા/જૂનાગઢઃ કેશોદના કોયલાણા ગામે પરિણીત મહિલા હત્યા મામલો, કેશોદ પોલીસે મહિલાની હત્યા કરનાર પતિને ઝડપી પાડ્યો, મહિલાની તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી હત્યા, મહિલાનો પતિ દારૂ પી ચારિત્ર્ય અગે કરતો હતો કંકાસ, મહિલાના ભાઇ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ, આરોપી જીતેન્દ્રસિંહ રાયજાદાની કરી ધરપકડ
વિવાદ/રાજકોટ: ગણેશ મહોત્સવ વિવાદ મામલો, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મુદ્દે થયો છે વિવાદ, પો.કમિશનર રાજુ ભાર્ગવે વિવેકસાગર સ્વામી સાથે કરી બેઠક, બાલાજી મંદિર ખાતે પણ કમિશનરે મુલાકાત કરી, ગજાનંદધામ મંડળના ગણેશ પંડાલ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ, મંદિરના ગેરકાયદેસર બાંધકામનો પણ ચાલી રહ્યો છે વિવાદ, સ્વામીએ ગણેશ પંડાલ ગ્રાઉન્ડમાં ન નાખવા કર્યું હતું દબાણ, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 12 વર્ષથી થાય છે ગણેશ મહોત્સવ, આ વર્ષે ગણેશ પંડાલ અન્ય જગ્યાએ નાખવાનું કહેતા થયો વિવાદ, અન્યત્ર જગ્યાએ પંડાલ ખસેડવાનું કહેતા ભક્તોની લાગણી દુભાઈ, ગઈકાલે મોડી રાત્રે પંડાલના સ્ટેજના ટેબલો હટાવતા થયો હતો વિવાદ, એ-ડિવિઝન પોલીસમાં અરજી અપાઈ છતાં પગલાં નહિ