કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત/કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોનું પરિણામ કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત કોંગ્રેસ ઠેર ઠેર કરી રહી છે જીતની ઉજવણી કર્ણાટકમાં કોંગ્રેસને 137 બેઠક કર્ણાટકમાં ભાજપને 62 બેઠક કર્ણાટકમાં JDSને 21 બેઠક કર્ણાટકમાં અન્યને 04 બેઠક
ભૂમાફિયાઓનો ભરડો/મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાઓનો ભરડો કરોડોની ગૌચર જમીન પર થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ સરકારી જમીન હડપવાનો ઘડાઈ રહ્યો છે કારસો લુણાવાડાની સોનેલા ગ્રામપંચાયતની જમીન પર પુરાણ સર્વે નંબર 270માં થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ ગામના સરપંચ અને હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા પુરાણ કરતા લોકોને તાત્કાલિક કામ બંધ કરવા કરી અપીલ જો કામ બંધ નહિ કરાય તો પોલીસ ફરિયાદની ચીમકી આખરે કોના ઈશારે ચાલી રહ્યું છે આ ગેરકાયદે પુરાણ..? કરોડોની સરકારી જમીન પર કોણ કરાવી રહ્યું છે પુરાણ..?
દુષ્કર્મની ફરિયાદ/બીલીમોરાના નામાંકિત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ હર્ષલ પાંડવ નામના બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતી યુવતીએ નોંધાવી ફરિયાદ આરોપીએ મુંબઈમાં બિલ્ડરો સાથે ઓળખાણ હોવાનું કહ્યું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ આપવાની આપી યુવતીને લાલચ આરોપીએ મુંબઈની જુદી જુદી હોટલોમાં યુવતી પર આચર્યું દુષ્કર્મ ફોટા અને વિડીયો વાયરલ કરવાની આપી હતી યુવતીને ધમકી યુવતી ગર્ભવતી થતા આરોપીએ એબોર્શન પણ કરાવ્યું પીડીતાએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ બીલીમોરા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
દરોડા/રાજકોટની સોની બજારમાં દરોડા પોલીસ અને સામાજિક સંસ્થાઓના દરોડા અલગ અલગ એકમોમાં પડાયા વ્યાપક દરોડા મજૂરી કરતા 50 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાયા તમામ બાળકોને બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવશે બાળકો પાસે કામ કરાવનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
સીબીઆઇની કાર્યવાહી/અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી અમદાવાદ વેસ્ટર્ન રેલ્વેના અધિકારીની ધરપકડ રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપાયા બદલી કરવા માટે માંગી હતી લાંચ CBIએ રેલવે અધિ. ટી.આર. મીનાની કરી ધરપકડ
કેનેડામાં ભાવનગરના યુવકનું મોત/કેનેડામાં ભાવનગરનાં યુવકનું મોત કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી 3 દિવસ ટોરોન્ટોમાં ગુમ થયા બાદ યુવકની લાશ મળી રમેશ ડાંખરાના 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરાનું મોત
અકસ્માત/અમદાવાદ:કાર ચાલકે બાળકીને કચડી કાર ચાલકે 11 મહિનાની બાળકીને કચડી ઇસનપુર બ્રિજ પાસેની સોસાયટીની ઘટના કાર રિવર્સ લેતા બાળકી કચડાઈ દિવ્યા ગરાસિયા નામની બાળકીનું થયુ મોત શ્રમિક પરિવારની બાળકીના મોતથી માતમ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી 24 કલાક તાપમાન યથાવત રહેશે 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગત રોજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ગરમ શહેર રહ્યું ગત રોજ પોરબંદર અને દિવ સીવીયર હિટ વેવ રહ્યું જૂનાગઢ અને સુરતમાં હીટવેવ રહ્યું હતું
કર્ણાટક કોંગ્રેસના વિજયની ઉજવણી/કર્ણાટક જીત તરફ વધતા કોંગ્રસમાં ખુશીનો માહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કાર્યકરોએ મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી જગદીશ ઠાકોરે કાર્યકરોને શુભકામનાઓ આપી
બિશ્નોઈ ગેંગ/બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા દિલ્હીમાં ખંડણી કેસમાં ત્રણ યુવાનોની ધરપકડ રાજકોટનો હરેન નામનો યુવાન ઝડપાયો હરેને ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં અનેક ખુલાસા કર્યા