હાર્ટએટેકથી મોત/રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મોત મહિલાનું ખુશીમાં હૃદય બેસી જવાથી મોત CBSE ધો.10માં પુત્રને સારા માર્ક્સ આવ્યા હતા સારા માર્કશની ખુશીમાં માતાનું હૃદય બેસી ગયું રાજકોટના મવડી વિસ્તારની ઘટના રાજકોટ હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા
અકસ્માત/બનાસકાંઠા:ધાનેરામાં અકસ્માતમાં બેના મોત જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના બે યુવાનોના મોત અને એક યુવાન ઘાયલ બાઈક અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના
સી પ્લેન ટેન્ડર/અમદાવાદ: સીપ્લેન ફરી શરૂ કરવા ટેન્ડર રિવરફ્રન્ટ થી કેવડિયા કોલોની માટે હતું સીપ્લેન 11 એપ્રિલ 2021 સીપ્લેન સર્વિસમાં ગયું છે બે વર્ષ બાદ ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ કોન્ટ્રક્ટરો માટે કડક નિયમો મુકવામાં આવ્યા દરરોજ 4 ટ્રીપ કરવા ની રહેશે 3 વર્ષનો કોન્ટ્રાકટ આપશે સીપ્લેન 9 થી 19 સિટર હોવું જોઈએ 12વર્ષ થી વધુ જૂનું નહીં ચાલે
તલાટીની પરીક્ષા/વડોદરા: તલાટીની પરીક્ષામાં ગંભીર બેદરકારી M.S. યુનિ.ની ગંભીર બેદરકારી આવી બહાર 123 પરીક્ષાર્થીઓના થમ્બ ઇમ્પ્રેશન ના લેવાયા પોલીટેકનિક યુનિટના 8માં બ્લોકમાં બેદરકારી કલેકટર અતુલ ગોરે તપાસના આપ્યા આદેશ થમ્બ ઈમ્પ્રેસન કેમના લેવાય તે મોટો સવાલ ડમી ઉમેદવાર બેસાડવા આ તરકટની આશંકા CCTVના આધારે ઉમેદવારોનું વેરીફીકેશન કરાશે
સટ્ટાકાંડ/ગાંધીનગર:માધુપુરામાં ઝડપાયેલા સટ્ટાકાંડનો મુદ્દો આરોપી નિલેશ રામીને કોર્ટમા કરાયો રજૂ નિલેશના 10 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર SMCએ ફરાર નિલેશ રામીની કરી હતી ધરપકડ
લૂંટ/અમદાવાદ:નહેરુબ્રિજ 50 લાખની લૂંટનો મામલો CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ એકટીવા પર આવેલ 3 લોકોએ ચલાવી હતી લૂંટ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરાઇ હતી લૂંટ
હત્યા/અમદાવાદ: બાપુનગરમાં યુવાનની હત્યા પિતા-પુત્રએ યુવાનની ઘાતકી હત્યા કરી મૃતકે લાફો માર્યો હોવાની અદાવતમાં હુમલો પિતા-પુત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા
અકસ્માત/ભાવનગર:કાર ડિવાઇડર સાથે અથડાતા બ્લાસ્ટ કારમાં સવારે બે લોકો પૈકી એકનું થયું મોત ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બની ઘટના
ભાજપના નેતાઓની બેઠક/કર્ણાટક ચૂંટણી પરિણામ, પરિણામ પહેલા બેઠકોનો દૌર યેદિયુરપ્પાના ઘરે થઈ BJPની બેઠક કર્ણાટક ભાજપના નેતાઓ વચ્ચે બેઠક
એટીએસના દરોડા/ગુજરાત ATSના રાજકોટમાં દરોડા 31 કિલો ડ્રગ્સ સાથે એકની ધરપકડ 200 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો શહેર અને જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઇ