Gujarat election 2022/ વટવા ભાજપ બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કીઃ બિપિન પટેલને અપાઈ ટિકિટ

ભાજપે વિધાનસભાની વટવા બેઠક પર લાંબી કશ્મકશ પછી બિપિન પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. બિપિન પટેલ પાટીદાર સમાજના આગેવાન છે. 

Top Stories Gujarat Breaking News

ભાજપે વિધાનસભાની વટવા બેઠક પર લાંબી કશ્મકશ પછી બિપિન પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. બિપિન પટેલ પાટીદાર સમાજના આગેવાન છે.  વટવા સીટ પર ભાજપના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ કપાઈ છે.  બિપિન પટેલ ગોતાના રહેવાસી છે અને એપીએમસીના ડિરેક્ટર છે. તેઓ એડીસી અને જીડીસી બેન્કના પણ ડિરેક્ટર છે. આ સિવાય તે રાજપથ ક્લબના વાઇસ ચેરમેન છે.