CM Bhupendra Patel/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત તા.31મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં યોજાનાર અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો